રાંધવાની સૂચનાઓ
- 1
ગાજરને છોલીને ધોઈ લો. પછી તેને છીણીમા છીણ કરી લો એટલે કે ખમણીને લેવું.
- 2
એક કઢાઈમાં ઘી લઇ ગરમ કરો અને પછી એમાં ગાજરનો ખમણ કર્યું છે એ ઉમેરો.
- 3
ગાજર નુ પાણી બળે ત્યાં સુધી ચડવા દો.
- 4
પછી તેમાં દૂધ નાખો. દૂધ બળે ત્યાં સુધી ચઢવા દો. વચ્ચે વચ્ચે થોડી વારે હલાવતા રહો.
- 5
ત્યાં સુધી ઈલાયચીને છોલીને ખાંડી લો. બદામની કતરણ કરી લો.
- 6
દૂધ બળવા આવે એટલે તેમાં ખાંડ અને ઇલાયચી ઉમેરો.
- 7
ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો.
- 8
પછી તેને ગેસ બંધ કરીને નીચે ઉતારી લો. ઉપરથી બદામની કતરણ ભભરાવો.
- 9
ઘણા લોકો ગાજરને બાફીને ને પણ કરતા હોય છે એમ પણ કરી શકો છો.
- 10
તૈયાર છે ગાજરનો હલવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ગાજરનો હલવો
ગાજર શિયાળામાં ખુબ મળે છે.તેથી તેનો હલવો બહુંંજભાવતો હોવાથી બને છે.#goldenapron3#Week-2#ઇબુક૧#રેસિપિ16 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
-
ગાજરનો હલવો
#RB19#week19#My recipe eBookગાજરનાં હલવા ની રેસીપી મારા પપ્પા ને ડેડીરેટ કરી છે. તેઓ શિયાળામાં મળતા સરસ ગાજર ખરીદી ને લાવવાથી હલવો બને ત્યાં સુધી ની મમ્મી ને અપાતી સૂચનાઓ આજે પણ યાદ છે.ધીમા તાપે દૂધમાં ઉકળવા દેવું જ્યાં સુધી દૂધનો ભાગ બળી ન જાય ત્યાં સુધી. પછી ઘી નાંખી શેકવા થી હલવો બહાર પણ ૧૫ દિવસ સુધી બગડતો કે ચીકણો થતો નથી. અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
ગાજરનો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
#FDશિયાળામાં લાલ ગાજર બહુ સરસ મળે છે જે ખૂબ જ juicy અને ગળ્યા હોય છે. તેનો હલવો ખુબ સરસ બને છે. અમારા ઘરમાં બધાંનો ફેવરિટ છે. હવે જ્યારે શિયાળાની સિઝન અંત ઉપર છે ત્યારે છેલ્લા છેલ્લા લાલ ગાજર નો હલવો તમારા બધા માટે. Unnati Desai -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11400056
ટિપ્પણીઓ