તીખું રસમ
#તીખી વ।ગની
#goldenapron3
#week 6
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ટમેટા અને કોથમિર ને બાફી લાયો. પછી મિશ્રણ મા ક્રશ કરો
- 2
પછી બધા ખાડા મસાલા અને નાળિયેર ને શેકી ને ક્રશ કરી લ્યો. પછી ટામેટા ના મિશ્રણ માં તૈયાર કરેલો મસાલો અને લાલ મરચું પાવડર અને મીઠું નાખી બોઇલ કરો.
- 3
પછી રાય, હિંગ, લસણ અને લીમડા નો વાઘર કરી રસમ ને થોડી વર ઉકાડી ગારામ ગરમ પીરસો.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11667237






ટિપ્પણીઓ