ઈડલી

5 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧/૨ કલાક
૬ વ્યક્તિ
  1. ૫ કપ ચોખા
  2. ૧ ૧/૨ કપ અડદ ની દાળ
  3. ૧/૨ કપ પૌંઆ
  4. ૨ ચમચા મેથી દાણા

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને અલગ પલાળવા. અડદ ની દાળ સાથે પૌઆ અને મેથી પલાળવા.બંને ને ૫ થી ૬ કલાક પલાળી રાખવું. ત્યારબાદ મિક્સર માં બારીક પીસી લેવું. પીસીને ખીરાને હાથ થી એકદમ સરસ ૨ થી ૩ મિનિટ માટે હલાવી લેવું. હવે ઢાંકી ને ૮ થી ૯ કલાક આથો લાવવા માટે રાખી દેવું. (આથો વાતાવરણ પર નિર્ભર હોય છે. ઉનાળા માં ૮ થી ૯ કલાક માં આવી જાય છે જ્યારે શિયાળા માં ૧૨ કલાક સમય લાગે છે).

  2. 2

    હવે તેમાં મીઠું ઉમેરી ઈડલી ના સ્ટેન્ડ માં તેલ લગાવી ખીરું સ્ટેન્ડ માં ભરી ૧૫ મિનિટ માટે સ્ટીમ કરવી.

  3. 3

    એજ ખીરા માં થી ડોસા પણ ઉતારવા. બંને માટે એક જ ખીરું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhuvansundari radhadevidasi
પર

ટિપ્પણીઓ

Similar Recipes