કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહિ દમઆલુ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહિ દમઆલુ રેસીપી મુખ્ય ફોટો

શાહિ દમઆલુ

Sona Kotak
Sona Kotak @cook_19637183

#એનિવર્સરી
# મેઈન કોર્સ
#તીખી

#એનિવર્સરી
# મેઈન કોર્સ
#તીખી

વધુ વાંચો

શાહિ દમઆલુ

Sona Kotak
Sona Kotak @cook_19637183

#એનિવર્સરી
# મેઈન કોર્સ
#તીખી

#એનિવર્સરી
# મેઈન કોર્સ
#તીખી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મીનીટ
  • 500 ગ્રામબટેટા
  • ૧ વાટકી દહીં
  • ૧/૨ વાડકી મલાઈ
  • ૧/૨ વાટકી સિંગદાણાનો ભૂકો
  • ૩ નંગ ટામેટા
  • ૪ નંગ ડુંગળી
  • ૬ નંગ લાલ મરચા
  • ૧ ઝૂડી કોથમીર
  • ૧ ગાંઠિયો લસણ
  • ૨ કટકા આદુ
  • ૨ ચીઝ ક્યુબ
  • ૮-૧૦ કાજુ (ડ્રાયફ્રુટ)
  • ૨ ચમચી મરચું
  • ૧ ચમચી ધાણાજીરું
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી મીઠું
  • ચપટીખાંડ
  • ૧/૨ લીંબુ સ્વાદ પૂરતું
  • ૧ લીટર તેલ
  • તજ, લવિંગ,બાદિયાન,જીરુ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બટેટીમા મીઠું નાખીને બાફી લેવી

  2. 2

    ત્યારબાદ તેને તેલમાં બ્રાઉન કલરની તળી લેવી

    શાહિ દમઆલુ રેસીપી સ્ટેપ2ફોટો
    શાહિ દમઆલુ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટામેટા અને ડુંગળીને બારીક સમારી લેવા

    શાહિ દમઆલુ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આદુ મરચાં અને લસણ ની પેસ્ટ તૈયાર કરવી

    શાહિ દમઆલુ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેલ મૂકી તેમાં તજ-લવિંગ, બાદીયાન અને જીરું નાખી તેમાં પેસ્ટ નાખીને વઘાર કરી લેવો

  6. 6

    ત્યારબાદ તેમાં ક્રશ કરેલા ડુંગળી અને ટમેટાં નાખી દેવા

  7. 7

    હવે તેમાં સીંગદાણાનો ભૂકો તેમજ દહીં અને મલાઈ નાંખી દેવા

    શાહિ દમઆલુ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    મરચું, મીઠું,ધાણાજીરું અને ગરમ મસાલો નાખી દેવા

  9. 9

    પછી તેમાં એક ચપટી ખાંડ અને અડધું લીંબુ નાખી દેવું

    શાહિ દમઆલુ રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ઉપર કોથમીર અને ચીઝ તેમજ કાજૂ નાંખી અને શાહી પનીર ને સરસ રીતે ડેકોરેટ કરવું

    શાહિ દમઆલુ રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    બ્રાઉન કલરની બટેટી આખી હોવાથી આ દમાલુ વધારે તીખું બનાવવાથી ટેસ્ટી લાગે છે

    શાહિ દમઆલુ રેસીપી સ્ટેપ11ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sona Kotak
Sona Kotak @cook_19637183
પર February 29, 2020 09:32

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર દીવાની હાંડી
  2. અનાવિલ લગ્ન ની જમણ થાળી (સાંજનુ)
  3. કોઠા ની ચટણી
  4. સ્પાઇસી દાબેલી
  5. જામનગર ઘૂઘરા
  1. ડુંગળિયું
  2. દાલ ફ્રાય વિથ ટોમેટો
  3. ગાજર, બીટ રવા ઈડલી
  4. મેક્સીકન સીઝલર
https://cookpad.wasmer.app/in-gu/recipes/11672579
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close