રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકીમાં દાબેલી મસાલો, લાલ મરચું પાઉડર, મીઠું અને ગરમ મસાલો લઇ તેમાં થોડું પાણી એડ કરી સારી રીતે મિક્ષ કરી લેવું. ત્યારબાદ એક પેનમાં ૧ ચમચી તેલ ગરમ કરી તેમાં આ મિશ્રણ નાખી ૨ થી ૩ મિનિટ સુધી ઉકળવા દેવું
- 2
હવે બટાકા ને મેસ કરી લેવા ત્યારબાદ તેમાં બનાવેલું મિશ્રણ નાખી સારી રીતે મિક્સ કરી લેવું.
- 3
હવે એક વાટકીમાં ૨ ચમચી લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો અને થોડી લસણ ની ચટણી મા થોડું તેલ નાખી પેસ્ટ બનાવી લેવી હવે આ પેસ્ટને પાઉમાં કાપો પાડી બંને સાઇડ લગાવી દેવી. ત્યારબાદ દાબેલી નું મિશ્રણ કરવું પછી થોડી ડુંગળી અને સિંગદાણા ઉમેરવા પછી પાછું થોડું દાબેલી નું મિશ્રણ લગાવી દેવું
- 4
હવે એક પેન ગરમ કરી તેમાં અડધી ચમચી તેલ નાખી દાબેલી બંને સાઇડ શેકી લેવી. ત્યાર પછી સેવ લગાવી ગરમા ગરમ સર્વ કરવી
Similar Recipes
-
-
-
સ્પાઇસી દાબેલી
દાબેલી ટેસ્ટ માંં બહુ જ સરસ બની છે.આવી ટેસ્ટી દાબેલી તમે જરૂર થી બનાવો ને દાબેલી ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day16 Urvashi Mehta -
-
-
દાબેલી
કચ્છ ની પ્રખ્યાત ડીશ છે. સ્વીટ અને સ્પાયસિ કોમ્બિનેશન છે. કિટ્ટી પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ, ઠંડી, કાચી કોઈ પણ રીતે સારી લાગે. બનાવી ને રાખી પણ શકાય છે . Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
-
દાબેલી ચાટ
#ડિનરદાબેલી ચાટ એકદમ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
દાબેલી
#goldenapron2દાબેલી એ ગુજરાત ની પ્રખ્યાત ડીશ છે. ખાસ કરીને ગુજરાત ના કચ્છ જિલ્લામાં દાબેલી ખૂબ જ ખવાય છે કચ્છી દાબેલી ખૂબ જ વખણાય છે. ધીરે ધીરે ગુજરાત ના દરેક શહેરમાં અને નાના ગામમાં પણ દાબેલી બને છે. આસાનીથી અને જલ્દી બની જતી દાબેલી ટેસ્ટ મા પણ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
દાબેલી ટાકોસ
#CulinaryQueens#ફ્યુઝનવીક#દાબેલી એ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત ડીશ છે. ગુજરાતમાં પણ કરછની દાબેલી ખૂબ વખણાય છે. ટાકોસ એક મેક્સિકન ડીશ છે. સામાન્ય રીતે ટાકોસમાં રાજમા નું સ્ટફિંગ કરવામાં આવે છે. મેં ટાકોસમાં દાબેલીનું સ્ટફિંગ કરીને એક નવી ફ્યુઝન ડીશ તૈયાર કરી છે અને એ બની છે પણ ખૂબ જ યમ્મી.... Dimpal Patel -
-
-
-
-
-
-
ગાજર, રીંગણનું શાક, દાળ, બાફેલા મગ, સલાડ, ભાત, રોટલી, મસાલા છાશ
#એનિવર્સરી#વિક૩#મૈનકોર્સ dharma Kanani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11668895
ટિપ્પણીઓ