રાંધવાની સૂચનાઓ
- 1
પલાવેલી મગ ની દાળ ને ધોઈને પાણી થી કાઢી લો અને મિક્સર માં લિલી મરચા, જીરું,આદુ સાથે દબાઈ લો
- 2
તૈયાર ખીરું તપેલી માં કાઢી ને તેમાં મીઠું અને ધાણા મેળવો
- 3
ગરમ તેલ માં બડા બનાવી લો
- 4
એક મોટી તપેલી માં પાણી લો અને તેમાં મીઠું,સરસવ મેળવો.તૈયાર બડા તેમાં નાંખી દો.૩૦ મિનિટ સુધી સાઈડ પર મૂકી દો
- 5
દહીં માં ખાંડ મેળવો
- 6
પાણી માં થી બડા કાઢી ને સર્વિંગ પ્લેટ માં મુકો અને તેની ઉપર બલોવેલું દહીં,મીઠું,સંચર, ચાટ મસાલો,લાલ મરચું, ચટણી અને સેવ ઉમેરીને પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11739354




ટિપ્પણીઓ