રાંધવાની સૂચનાઓ
- 1
ઠંડાઈ પાવડર ને એક કપ દૂધમાં મિક્સ કરીને બાજુમાં રહેવા દો.
- 2
દૂધમા ખાંડ નાખી ઉભરો આવે ત્યા સુધી ગરમ કરી ઠંડુ પડે પછી બાજુમાં રહેવા દીધેલું ઠંડાઈ વાળુ મિસરન મિક્સ કરી હલાવી, ઠંડાઈ ને ફ્રીજમાં ઠંડી કરવા મુકવી. એકદમ ચીલ્ડ ઠંડી થાય એટલે ગ્લાસ મા કાઢી ઉપર બદામ - પિસ્તાની કતરણ ભભરાવી સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઠંડાઈ કુલ્ફી
#હોળી#goldenapron3 #week8 #almondમે કંઈ નવું ટ્રાય કર્યું છે જે મારી ઇમેજિશિયન પ્રમાણે ખુબ જ સરસ બન્યું છે.કુલ્ફી ખાવા માં ખુબ જ યમી અને ટેસ્ટી બની છે... Kala Ramoliya -
-
ટ્રેડિશનલ ઠંડાઈ
#એનિવર્સરી #week4 #dessert#હોળીઆ ઠંડાઈ મે ટ્રેડિશનલ રીતે બનાવી છે તેમ જ પીવામાં ખૂબજ સરસ લાગે છે Kala Ramoliya -
ઠંડાઈ કુલ્ફી (Thandai Kulfi Recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpad_guj#CookpadIndia ઠંડાઈનું નામ પડે એટલે જ કાળજામાં ઠંડક વળી જાય છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે છે ત્યારે બપોરે ઠંડાઈ પીવા મળી જાય તો જલસો પડી જાય છે. ઠંડાઈ ઘણા લોકોનું પ્રિય પીણુ હોય છે. ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડર નો ઉપયોગ કરીને હોળી ના તહેવાર પર બનાવવામાં આવે છે. સૂકા મેવા અને મસાલાથી બનતો ઠંડાઈ પાવડર આ ઠંડાઈ કુલ્ફી ને ખુબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ને ઉનાળાની કાળજાળ ગરમીમાં ખાવાની મજા આવે છે. Daxa Parmar -
ફ્લેવર્ડ ઠંડાઈ (Flavoured Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈ#HR#Holi Recipeહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે.તો આજે મેં ત્રણ ફ્લેવર્સ મા ઠંડાઈ બનાવી. હોળી સ્પેશિયલ ફ્લેવર્ડ ઠંડાઈ Sonal Modha -
-
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે તો મેં પણ બનાવી ૩ flavour ઠંડાઈFlavour ઠંડાઈ Sonal Modha -
-
-
કેસરિયા ઠંડાઈ (Kesariya Thandai Recipe in gujarati)
#HR#FFC7#Week7હોળી આવતાં ઠંડી ઓછી થઈ જાય છે અને ગરમીનો અનુભવ થવા લાગે છે. ઠંડાઈ ને પીવાથી તરત જ એનર્જી મળે છે અને તેમાં ડ્રાયફ્રુટ વગેરે જે હોય છે તેનાથી શરીરમાં ઠંડક મળે છે. જો ઠંડાઈ નો મસાલો તૈયાર હોય તો ઇન્સ્ટન્ટ ઠંડાઈ બની જાય છે. અહીં મે કેસરિયા ઠંડાઈ બનાવી છે. તેની રેસિપી શેર કરુ છું તો જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
-
-
ઠંડાઈ મસાલા પાઉડર વિથ કેસરિયા, રોઝ અને પાન ફ્લેવર્સ ઠંડાઈ
Wish u all a very Happy Holi & Happy Dhuleti 🟢🔴🟡🔵🟣🟠🟤⚫#holi2021#holispecial#cookpadindia#cookpadgujarati હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એકતાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભુલીને એક થઈ જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ છે. લોકોના મનમાં ઘણાં પ્રકારના મનોવિકાર છુપાયેલા રહે છે. આ સમાજના ભયથી કે શાલીનતાવશ પ્રગટ નથી થતાં. પરંતુ હોળીના દિવસે વ્યક્તિ ખુબ જ ઉલટા સીધા કામ કરવા માટે સ્વતંત્ર બની જાય છે. હાસ પરિહાસ, ઉપહાસ, મશ્કરી, મજાક-મસ્તીના માધ્યમથી બધી જ ખરાબ ભાવનાઓ છુટી જાય છે. આ રીતે વ્યક્તિ 3-મનથી પોતાની જાતને હલ્કી-ફુલ્કી અનુભવે છે. રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા તે સંકેત આપે છે કે હવે ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે. ધૂળેટી ના દિવસે ચારેબાજુ રંગોનું સામ્રાજ્ય છવાઈ જાય છે અને લોકો ના મન આનંદિત થઇ જાય છે...એમાં પણ બાળકો ને તો ધૂળેટી રમવાની ખૂબ જ મજા આવે છે...અને ધૂળેટી રમી ને થકી જાય છે ત્યારે આવી ઠંડાઈ પીને થાક ઉતરી દે છે. Daxa Parmar -
-
ઠંડાઈ
#goldenapron3Almond#ટ્રેડિશનલ ઠંડાઈ એક પરમ્પરાગત પીણુ છે. ભારત ના બધા દેશો મા અલગ અલગ રીતે બને છે, ગર્મી મા તો બને છે પરન્તુ શિવ રાત્રી અને હોળી મા વિશેષ રુપ મા બને છે.. દ હોળી ,શિવ રાત્રી મા ઠંડાઈ બનાવના અને પીવાના ધાર્મિક મહત્વ હોય છે.. Saroj Shah -
-
-
-
ઈન્સ્ટન્ટ ઠંડાઈ (instant thandai recipe in Gujarati)
#FFC7 હોળી આવતાં જ ઠંડી ઓછી પડે છે ને ગરમી નો અનુભવ થવાં લાગે છે.ઠંડાઈ ને પીવા થી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે.એની અંદર ડ્રાય ફ્રૂટ વગેરે જે શરીર માં ઠંડક આપે છે.જો મસાલો તૈયાર હોય તો ફટાફટ ઠંડાઈ બની જાય છે. Bina Mithani -
-
-
-
-
શાહી ઠંડાઈ (Shahi Thandai Recipe In Gujarati)
#HR#Holi recipe challengeગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છેઅને હોળી નો તહેવાર પણ આવી ગયો છે. તો આજે મેં હોળી સ્પેશિયલ શાહી ઠંડાઈ બનાવી છે. શાહી ઠંડાઈ (હોળી સ્પેશિયલ) Sonal Modha -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11739326
ટિપ્પણીઓ