કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી મુખ્ય ફોટો

ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ

Sweta Keshwani
Sweta Keshwani @cook_19506389

#માઇલંચ #goldenapron3 #week10

#માઇલંચ #goldenapron3 #week10

વધુ વાંચો

ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ

Sweta Keshwani
Sweta Keshwani @cook_19506389

#માઇલંચ #goldenapron3 #week10

#માઇલંચ #goldenapron3 #week10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 સર્વિંગ્સ
  • ઢાબા સ્ટાઇલ પનીર
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૧ ટે સ્પૂન આદુ, મરચા, લસણ ની પેસ્ટ
  • ૫ થી ૬ કાજુ
  • ૨ ટે સ્પૂન ઘી
  • ૨ સમારેલી ડુંગળી
  • ૩ સમારેલા ટામેટા
  • ૧ લીલુ મરચું
  • ૧ ટે સ્પૂન પંજાબી મસાલો
  • ૧ ટે સ્પૂન લાલ મરચું
  • ૧ ટી સ્પૂન હળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ સૂકા લાલ મરચા
  • ૧ ટીસ્પૂન કસૂરી મેથી
  • ૨ સૂકા લાલ મરચાં
  • ૪ લવિંગ
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૧ તમાલપત્ર
  • ૨ ટે સ્પૂન દહીં
  • બટર પરાઠા
  • ૧ કપ ઘઉં નો લોટ
  • ૨ તેસપું ઘી
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી
  • ૧ ટે સ્પૂન બટર
  • રાયતું
  • ૧ કપ દહીં
  • ૧/૨ કપ બુંદી
  • ૧ ટીસ્પૂન શેકેલ જીરું પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ઝીણી સમારેલી કોથમીર
  • સલાડ માટે
  • ડુંગળી
  • કાકડી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પનીર મસાલા બનાવવા મટે એક કડાઈ મા ઘી લો તેમાં જીરુ તતડાવો હવે સૂકા લાલ મરચા,લવિંગ અને તમાલ પત્ર, કાજુ નાખી સાતડો. હવે સમારેલી ડુંગળી, આદુ,મરચા,લસણ નાખી સાંતળો.

    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ1ફોટો
    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બધા મસાલા નાખી સાંતળો. હવે ટોમટો પ્યુરી તથા લીલા મરચાં નાખી તેલ બાહર આવે ત્યાં સુધી ધીમા તાપે સાંતળો.

    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ2ફોટો
    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ2ફોટો
    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે થોડું પાણી નાખી મિક્સ કરો. ત્યારબાદ દહીં અને કસૂરી મેથી નાખી મિક્સ કરો ૫ મિનિટ ઢાંકી મુકો.

    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ3ફોટો
    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ પનીર ટુકડા નાખી મિક્સ કરો અને સર્વ કરો.

    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રાયતું બનાવવા દહીં લો તેને સરસ રીતે બ્લેંડ કરી લો.

    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ5ફોટો
    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક બાઉલ મા બુંદી પલાળી રાખો. ત્યારબાદ દહીં મા મીઠું તથા જીરુ પાઉડર નાખી મિક્સ કરો. હવે બુંદી પાણી માંથી કાઢી લો અને તેમાં દહીં તથા કોથમીર નાખી મિક્સ કરો અને સર્વ કરો.

    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ6ફોટો
    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ6ફોટો
    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બેબી બટર પરાઠા બનાવવા એક બાઉલ માં ઘઉં નો લોટ લઇ તેમાં મીઠું તથા ઘી નાખી લોટ બાંધો.

    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ત્યારબાદ લોટ માંથી લુઓ લઇ તેને ફોટોઝ મા બતાવ્યા પ્રમાણે વની લો અને તવા પર શેકી લો. ત્યાર બાદ બટર લગાવી સર્વ કરો.

    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ8ફોટો
    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ8ફોટો
    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે ડુંગળી તથા કાકડી ને ગોળ કટ કરી થાળી માં રાયતા, પનીર મસાલા અને પરાઠા સાથે સર્વ કરો.

    ઢાબા સ્ટાઈલ પનીર મસાલા,બેબી બટર પરાઠા, રાયતું & સલાડ રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sweta Keshwani
Sweta Keshwani @cook_19506389
પર March 26, 2020 04:50

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર મસાલા બટર પરાઠા રાયતું સલાડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એક્સોટિક વેજ એન્ડ ઇટાલિયન હર્બ રાઈસ
  2. મસાલા ઢોસા
  3. ગુજરાતી થાળી
  4. દેશી ભાણું
  5. ચીઝ પુલાવ
  1. બટાકા પૌંઆ
  2. ચીઝી નૂડલ્સ બ્રેડ પોકેટસ વેસ્ટ માંથી બેસ્ટ
  3. આલુ કટોરી ચાટ
  4. ઠંડી રોટલી ના દહીં રોલ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11835827
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close