કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચટણી વિથ સમોસા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચટણી વિથ સમોસા રેસીપી મુખ્ય ફોટો

ચટણી વિથ સમોસા

Dharmishtha Yadav Yadav
Dharmishtha Yadav Yadav @cook_19952594

#goldenapron3
#week 10

#goldenapron3
#week 10

વધુ વાંચો

ચટણી વિથ સમોસા

Dharmishtha Yadav Yadav
Dharmishtha Yadav Yadav @cook_19952594

#goldenapron3
#week 10

#goldenapron3
#week 10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • આંબલીની ચટણી બનાવવા માટે
  • ૧ નાની વાટકી આમલી
  • ૧ વાટકો ખજૂર
  • ચારથી પાંચ ચમચી ખાંડ
  • અડધી ચમચી લાલ મરચું પાવડર
  • અડધી ચમચી ગરમ મસાલો
  • 1 ચમચીધાણાજીરું પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • સમોસા નો મસાલો બનાવા માટે
  • 1 કિલોબાફેલ બટેટા
  • ૧ વાટકી બાફેલા વટાણા
  • ૧ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચીગરમ મસાલા પાવડર
  • અડધી ચમચી ધાણાજીરૂ
  • ચપટીહળદર
  • દોઢ ચમચી ખાંડ
  • ૧ નંગ લીંબુ
  • સમારેલી કોથમીર
  • સ્વાદ મુજબ મીઠું
  • સમોસા નો લોટ બાંધવા માટે
  • 500 ગ્રામમેંદાનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 4 ચમચીમોળ તેલ નું
  • જરૂર મુજબ પાણી
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કૂકરમાં આમલી અને ખજુર લઈ તેને બે vishal વગાડો પછી તે ઠરી જાય એટલે તેને બ્લેન્ડર ને મદદથી ક્રશ કરેલો પછી તેને ગાળી લો ગળાઈ જાય એટલે તેમાં લાલ મરચું પાવડર ધાણાજીરું પાઉડર સ્વાદ મુજબ મીઠું ગરમ મસાલો અને ખાંડ ઉમેરી હલાવી લો તૈયાર છે તમારી મસ્ત મજાની ચટપટી આંબલીની ચટણી

    ચટણી વિથ સમોસા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક વાસણમાં મેંદાનો લોટ લઇ તેમાં મીઠું અને મોણ નાંખી અને લોટને કડક બાંધી લો અને પછી તેને થોડીવાર રહેવા દો

    ચટણી વિથ સમોસા રેસીપી સ્ટેપ2ફોટો
    ચટણી વિથ સમોસા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સમોસા નો મસાલો બનાવા માટે બટેટાને બાફી લો પછી તેમાં બાફેલા વટાણા લાલ મરચું પાવડર ગરમ મસાલો ચપટી હળદર મીઠું ધાણાજીરું પાવડર લીંબુ ખાંડ અને કોથમીર નાખીને બરાબર મિક્સ કરી લો અને મસાલો તૈયાર કરો

    ચટણી વિથ સમોસા રેસીપી સ્ટેપ3ફોટો
    ચટણી વિથ સમોસા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મેંદાના લોટને નાના લુઆ લઈને તેને વણી લો રોટલીના શેપમાં ગોળી લ્યો વચ્ચેથી કટ આપી દો પછી એક બાજુ લે અને સમોસાનો શેપ આપી તેની અંદર મસાલો ભરી અને દબાવી દો આવી રીતે બધા સમોસા તૈયાર કરી લો અને મીડિયમ તાપે પર તેને તળી લો અને તૈયાર છે તમારા ચટણી અને સમોસા

    ચટણી વિથ સમોસા રેસીપી સ્ટેપ4ફોટો
    ચટણી વિથ સમોસા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dharmishtha Yadav Yadav
Dharmishtha Yadav Yadav @cook_19952594
પર March 31, 2020 10:53

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચટણી સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમ મેડ બ્રેડ
  2. મસાલા ખીચડી
  3. નાયલોન ખમણ
  4. કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
  5. વિન્ની વર્લ
  1. સ્પાઈસી મકરોની
  2. રગડા પેટીસ(Ragada petis in Gujarati)
  3. ગોળકેરી ની ચટણી
  4. પનીર ભુરજી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11919332
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close