રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કૂકર માં તેલ લઇ ને તેમાં રાઈ અને જીરું ગરમ કરવું.
- 2
હવે રાઈ અને જીરું તતડે એટલે તેમાં લવિંગ અને તમાલપત્ર નાખીને તેને શેકવું.
- 3
હવે તેમાં લસણ એડ કરવું અને તેને ગોલ્ડન થઈ ત્યાં સુધી શેકવું.
- 4
હવે તેમાં ગ્રીન ચીલી અને ટોમેટો એડ કરીને તેને શેકવું.
- 5
હવે તેને 4 મિનિટ માટે બરાબર શેકવા દેવું.
- 6
હવે તેમાં બાકીના વેજિટેબલ એડ કરવા. અને તેમાં બધા મસાલા પણ એડ કરવા.
- 7
હવે બધું બરાબર મિક્સ કરવું. અને 3 મિનિટ માટે તેને શેકાવા દેવું.
- 8
હવે તેમાં 3 1/2 ગ્લાસ પાણી એડ કરવું અને પછી કૂકર બંદ કરી દેવું. તમે તમારી કૂકર મુજબ પાણી એડ કરી શકશો.
- 9
હવે તેને 3 સિટી વગાડવી. તમે તમારી મુજબ સિટી વગાડવી.
- 10
હવે રેડી છે મસ્ત ગરમ ગરમ મસાલા ખીચડી. તેને તમે છાસ અને ઘી સાથે ખાઈ સકો છો.
Similar Recipes
-
-
-
-
-
-
-
વેજીટેબલ મસાલા ખીચડી
#cookpad#cookpadindia#cookpadgujarati#dinnerદરરોજનો પૌષ્ટિક આહાર એટલે ખીચડી. પણ એ ખીચડી પણ ક્યારેક મસાલેદાર, ટેસ્ટી, વેજીટેબલ બનાવી રૂટિન ચેન્જ લાવી શકીએ છીએ. Neeru Thakkar -
-
-
-
-
-
મસુર પુલાવ
#goldenapronઆજ ની મારી રેસીપી છે મસુર પુલાવ ની જે ખુબ જ ઓછા મસાલા નો ઉપયોગ કરીને બનાવેલી છે. Rupal Gandhi -
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13સ્ટ્રીટ ફૂડ કહી શકાય..પાવભાજી નું બેસ્ટ companion..આજે હું ઘરે બનાવવા ની છું મારી પોતાની આગવી રીતે..તમને પણ ગમશે એવી આશા રાખું છું. Sangita Vyas -
-
કોદરીનો મસાલા પુલાવ
કોદરી એક પ્રકારનું ધાન્ય છે.બહુ ઓછા લોકો એના પોષણ ગુણો વિશે જાણે છે. ગુજરાતમાં અંતરિયાળ ગામોમાં, આદિવાસી પ્રજામાં તથા ગરીબો માટે નું પ્રિય ધાન્ય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે આ ધાન્ય ખૂબ જ સહાયક છે. આ ધાન્યને 4-5 કલાક પલાળ્યા પછી વાપરો તો તે વધુ ફાયદાકારક છે. મેં આજે કોદરીનો મસાલા પુલાવ બનાવ્યો છે.#ML Vibha Mahendra Champaneri -
પાવભાજી ખીચડી (Pavbhaji Khichdi recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન માં આપણે બહાર જય શકતા નથી..તો દોસ્તો આપણે ઘરે જ બહાર ના ફૂડ ની મજા માણશું. અને ઘરમાં જે પણ છે એમાંથી આ રેસિપી બનાવશું...તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
-
-
ગ્રીન જ્યુસ (Green Juice Recipe In Gujarati)
#MBR3 Week 3#SJC શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવે છે. કહેવાય છે શિયાળા મા સરસ ખાઈ-પી લો અને આખુ વર્ષ સાજા રહો.આ એવુ જ જ્યુસ છે.જે સવારે પીવાથી આખો દિવસ તાજગી નો અનુભવ થાય છે સાથે સાથે ધણા બધા ફાયદા પણ છે જેમકે લોહી શુધ્ધ અને પાતળુ કરે છે.સ્કીન સારી રહે છે.કેલસીયમ, પ્રોટીન, વિટામિન ની કમી દુર થાય છે. Bhavini Kotak -
-
-
તંદુરી પનીર મસાલા
#india આ એક ખૂબ જ સરળ રેસિપી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને થોડી ડ્રાય સબ્જી પણ છે અને તંદુરી મસાલા માં વેજિટેબલ મેરીનેટ કરેલા હોવાથી ખૂબ જ સરળ લાગશે એક વાર જરૂર બનાવજો મેહુલ પ્રજાપતી કાનુડો -
લીલવા ની ખીચડી (Lilva khichdi recipe in Gujarati)
#GA4#week13#tuver શિયાળાની સિઝનમાં લીલી તુવેર ખૂબ જ મીઠી અને સરસ આવે છે. આ લીલી તુવેર માંથી બનતી લીલવા ની ખીચડી પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11910585
ટિપ્પણીઓ (39)