કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ મોમોસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ મોમોસ રેસીપી મુખ્ય ફોટો

વેજ મોમોસ

Jagruti Parmar
Jagruti Parmar @cook_20556950

#goldenapron3
week-11 #

#goldenapron3
week-11 #

વધુ વાંચો

વેજ મોમોસ

Jagruti Parmar
Jagruti Parmar @cook_20556950

#goldenapron3
week-11 #

#goldenapron3
week-11 #

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મિનીટ
બે વ્યક્તિ માટે
  • 250 ગ્રામમેંદો
  • 1વાટકી કોબી
  • 1ગાજર
  • 1ડુંગળી
  • 2લીલા મરચાં
  • 2 ચમચીઆદુ લસણ
  • 2 ચમચીધાણાભાજી
  • 1 ચમચીમરી
  • મીઠું સ્વાદ અનુસાર
  • તેલ
  • 3 ટમેટા
  • 5સૂકા લાલ મરચાં
  • 5 કળી લસણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ પહેલા કોબી ગાજર મરચા આદુ લસણ ડુંગળી ના ફોતરા કાઢીને બધી વસ્તુને સારી રીતના ધોઈ લો હવે આદુ-લસણની પેસ્ટ કરો કોબી ગાજર ને છીણી લો મરચાં અને ડુંગળી ને ઝીણી સમારી લો હવે કોબી ગાજર અને ડુંગળી માં મીઠું નાખીને બરાબર મિક્સ કરો તેમાંથી જે પાણી છૂટે તે બધું પાણી કાઢી લો પાણી બધુ નીકળી જાય પછી તેમાં મીઠું મારી પાવડર આદુ-લસણની પેસ્ટ ધાણાભાજી બધી વસ્તુ મિક્સ કરી બરાબર હલાવીને સ્ટફિંગ તૈયાર કરો

    વેજ મોમોસ રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ મોમોસ રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ મોમોસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે મેંદાના લોટમાં મીઠું અને તેલ નાખી ને મિક્સ કરો હવે પાણી નાખીને સોફ્ટ લોટ બાંધો તેના નાના લૂઆ કરો હવે તેમાંથી પાતળી પૂરી તૈયાર કરો પૂરી વણાઈ જાય એટલે એમાં કોબી ગાજર નું જે સ્ટફિંગ બનાવ્યું છે તે બે ચમચી નાખો અને તેને હાથેથી ગોળ ગોળ પૂરીને ભેગી કરો

    વેજ મોમોસ રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ મોમોસ રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ મોમોસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઢોકળીયામાં પાણી ગરમ થવા મૂકો તેની ઉપર કાણાવાળી ડીસ મૂકો તેની ઉપર તેલ લગાડવું અને મોમોસ મુકવા મોમોસ ઉપર પણ તેલ લગાવવું અને બાફવા મૂકવું દસ મિનિટ માટે

    વેજ મોમોસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ચટણી બનાવવા માટે એક તપેલીમાં સુકા મરચા અને ટમેટા બાફવા મૂકવા બફાઈ જાય એટલે ટામેટાની છાલ કાઢી લેવી મરચા ના બીયા કાઢી લેવા હવે મિક્સરમાં ગ્રેવી તૈયાર કરવી

    વેજ મોમોસ રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ મોમોસ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક કડાઈમાં તેલ નાખો ઝીણું સમારેલું લસણ નાખો લસણ થોડુંક બ્રાઉન કલરનું થાય એટલે તેમાં ટમેટા મરચા ની ગ્રેવી નાખો મીઠું સ્વાદ અનુસાર નાખો મને બરાબર મિક્સ કરી લો તૈયાર છે મોમોસ ની ચટણી

    વેજ મોમોસ રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ મોમોસ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે મોમોસ બફાઈ ગયા બાદ તેને એક ડીશ માં લ્યો અને ગરમા ગરમ ચટણી સાથે મોમોસની મજા લ્યો

    વેજ મોમોસ રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Parmar
Jagruti Parmar @cook_20556950
પર March 31, 2020 15:08

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજ મોમોસ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. હોમ મેડ બ્રેડ
  2. મસાલા ખીચડી
  3. નાયલોન ખમણ
  4. કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
  5. વિન્ની વર્લ
  1. ઢાકાઈ સ્ટાઈલ રાગડા પુરી
  2. પોટેટો સ્માઇલી
  3. મેગી પિઝ્ઝા
  4. ખીચડી કઢી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11922056
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close