રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને કુકરમાં બાફી લેવા. પછી તેને મીડીયમ સાઈઝની ખમણી માં ખમણી લેવા જેથી બટાકાના આખા કટકા રહી ન જાય.
- 2
હવે તેમાં આપણે મીઠું,કોર્ન floor,ચાટ મસાલો, જીરું પાવડર, મરચું પાવડર નાખી બાઈનડીગ બનાવી દેશુ.પછી તે માવાને 30 મીનીટ સુધી સેટ થવા ફ્રીજ મા મૂકી દેશું
- 3
હવે તે માવો સેટ થઈ ગયા પછી તેને એક પ્લાસ્ટિક
પર હાથ થી થપથપાવી મોટો રોટલા જેવડું બનાવી લેવું. જેને બહુ જાડુ પણ નહી અને બહુ પાતળું પણ કરવા નું નથી. હવે તેના ઉપર કોઇ પણ વસ્તુ લઈ ગોળ નાની પૂરી જેવડા સેઈપ આપી દેવા. હવે તેમાં આખ માટે બે કાણા કરી લેવા. પછી ચમચી થી તેનું મોઢું બનાવી લેવું. હવે બધા smiley બની ગયા પછી તેને 2કલાક માટે frigerમાં સેટ કરવા મૂકી દેવું - 4
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેમાં smiley ને તળી લેવા તો તૈયાર છે બજાર જેવા જ ને ખૂબ સવાદીષટ એવા smiley.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ક્રિસ્પી પોટેટો રીંગ
#goldenapern3#weak7#potatoહેલો, ફ્રેન્ડ્સ મેં બટેટામાંથી સ્નેક્સ રેસીપી બનાવી છે આ રેસિપી એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી બની છે . જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
-
-
પોટેટો વેજીસ
#આલુ# ઘરે જ બનાવો બાળકો અને સૌને પ્રિય બટાકા માંથી બનેલ મેકડોનલ્સ સ્ટાઇલ પોટેટો વેજીસ.🍟 Zalak Desai -
ચીઝી પોટેટો સ્માઈલી
#ટીટાઈમબાળકો ને ખૂબ જ પસંદ એવા સ્માઈલી માં લાઈટ પિઝ્ઝા નો ફ્લેવર આપ્યો છે... Radhika Nirav Trivedi -
#પનીર પોટેટો ચિપ્સ બટરફ્લાય
#ZayakaQueens#તકનીકઆ નાના મોટા બધા ને ભાવે એવી પનીર અને બટાકા માંથી બનાવેલ પાર્ટી સ્ટાર્ટર છે.આ ડીપ ફ્રાય રેસીપી છે. Snehalatta Bhavsar Shah -
-
-
-
-
-
પોટેટો સ્માઈલી (Potato Smiley Recipe In Gujarati)
#GA4#week1#potato બાળકો ને ખૂબ જ ભાવતી વાનગી અટલે પોટેટો સ્માઈલી.ઓછી સામગ્રી થી ખૂબ જ ઓછા સમય મા તૈયારlina vasant
-
-
પોટેટો સ્માઈલી
#goldenapron3#week7#પોટેટો હેલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું પોટેટો સ્માઈલી.જે નાસ્તા માટે કે નાના છોકરાઓને ટિફિન માં દઈ શકાય. જે ક્રિસ્પી અને ટેસ્ટી છે.તો તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ