રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને ગરમ પણી માં ૩ ૪ મિનિટમાં ગરમ કરવું પછી બહાર કાઢી ઠંડું પાણી નાખી દેવું હવે એને મીક્સરમાં ફુદીનો નાખીને પીસી લેવું હવે મેંદા ના લોટ માં પેસ્ટ નાખી દેવી મીઠું અને જીરું નાંખવું મોણ માટે ઘી તેલ નાખવું અને લોટ બાંધી દેવો
- 2
હવે લોટમાંથી લુઆ કરીને નાની નાની પૂરીઓ તળી લેવું. તૈયાર છે પાલક ની ફરસી પૂરી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11973293








ટિપ્પણીઓ