મગજ ના લાડુ (Magaj ladu recipe in gujarati)

Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
Navsari

મગજ ના લાડુ (Magaj ladu recipe in gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીબેસન
  2. 1 વાટકીઘી
  3. 1 વાટકીબૂરું ખાંડ
  4. બદામ ની કતરણ
  5. 4 ચમચીદૂધ
  6. ખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીત એક કડાઈ માં એક વાટકી બેસન લઈ તેમાં ચાર ચમચી દૂધ અને 3 ચમચી ઘી નાખી હળવા હાથે તેને બરાબર મિક્ષ કરી 10 મિનિટ માટે ધાબો આપી રાખી મુકો.

  2. 2

    હવે તેજ કડાઈ માં બાકી નું ઘી નાખી ધીમા તાપે લોટ ને સેકો અને હલાવતા રહો.થોડી વાર પછી તેમાં બદામ ની કતરણ નાખી દો

  3. 3

    લોટ ને બદામી કલર થઈ જાય ત્યાં સુધી સેકો. હવે ગેસ બંધ કરી નીચે ઉતારી લો અને 5 મિનિટ પછી તેમાં 1 વાટકી બૂરું ખાંડ નાખી મિક્સ કરી દયો

  4. 4

    હવે તેના લાડુ વાળી લ્યો અને ઉપર ખસખસ લગાવી. લો તૈયાર મગજ લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Kukadia
Kinjal Kukadia @Kinjal_3010
પર
Navsari
મને નવી રેસીપી શીખવી અને બનાવવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes