રાજગરાની ભાખરી(Rajagra ni bhakhri recipe in gujrati)

Siddhi Karia @Siddhi_18923157
#goldenapron3
#week18
મરચાં (chili)
રાજગરાની ભાખરી(Rajagra ni bhakhri recipe in gujrati)
#goldenapron3
#week18
મરચાં (chili)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક વાસણ માં રાજગરાનો લોટ લઇ તેમાં મીઠું, મરચું, આદુ મરચાની પેસ્ટ,તેલ, બાફેલા બટાકા નો માવો ઉમેરી બરાબર મિક્સ કરો. હવે જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધો.
- 2
લોટ બંધાઈ જાય એટલે એક લુવો લો.
- 3
તેને વણી લો. વણાઈ જાય એટલે તેને ગરમ લોઢી પર શેકી લો. આજુ બાજુ બંને બાજુ બરાબર શેકી લો.
- 4
શેકાઈ જાય એટલે તેને ડીશ માં લઇ પીરસો. તો તૈયાર છે રાજગરાની ભાખરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11981634













ટિપ્પણીઓ