શક્કરીયા નું ફરાળી શાક
રાંધવાની સૂચનાઓ
- 1
શક્કરીયા ને છાલ ઉતારી અને સુધારો, ગેસ પર વાસણમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું મુકીને શક્કરીયા વઘાર કરો, અને તેમાં બધા સમારેલ લીલી કોથમીર અને મરચા અને આદુ ટમેટા અને સુકો મસાલો ઉમેરી શાક ને ચઢવા દો,
- 2
ત્યારબાદ તેમાં ક્રશ કરેલા શીઞ નો ભૂકો ઉમેરી તલ નો ભૂકો ઉમેરી હલાવો અને પછી ત તેને બાઉલમાં કાઢી લો પછી તેમાં લીલાં મસાલા થી ડેકોરેશન કરી મહેમાનોને પીરસો.,🍲🍲
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12040278









ટિપ્પણીઓ