રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કુકરમા બટેટા બાફી લ્યો અને એક કથરોટ મા લોટ લઇ તેમા થોડુ મીઠુ અને થોડું મોણ દ્ઇ લોટ બાંધી લ્યો
- 2
ત્યાર બાદ બાફેલા બટાકા ને મેશ કરી લો અને તેમાં બધા મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરો પછી લોટ માથી લુવો કરીને રોટલી વણી લ્યો અને તેમાં થોડો માવો મુકો અને રોટલી આખી પેક કરી દયો અને હળવા હાથે વણી લ્યો અને પરોઠા ની જેમ તેલ મા શેકી લ્યો અને ગરમ ગરમ ચા સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12065256










ટિપ્પણીઓ