રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા નો લોટ લય ચાડી લો. હવે એમાં તેલ, મીઠું, હિંગ, ફૂકિગ સોડા નાખી બરાબર મિક્સ કરી લો. હવે ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ લોટ રોટલી કરતા પોચો બાંધો.
- 2
હવે મરી પાવડર અને અજમો નાખી તેલ પાણી વાળા હાથ કરી બરાબર મસળી ને લોટ થાળી થી અલગ થવા લાગે અને હાથ પર ચોટતો બંધ થઇ જાય ત્યાં સુધી હાથ થી મસળી લો. વચ્ચે વચ્ચે ચમચી વડે હાથ પરથી અને થાળી માંથી લોટ ફેડતા જવું. કેમ કે ચણાનો લોટ ખુબજ ચીકણો હોય ખૂબ ચિપકે છે. હવે લોટ નો કલર પણ થોડો બદલાઈ જસે અને એક લુવો બનવા લાગે એટલે ફરી તેલ વાળા હાથ કરી બરાબર મસળી લુવો બનાવી દો. અને નાના નાના લુવા પાડી દો.
- 3
હવે એ લુવા ને લાકડા ના આખરીયા પર લય હાથ વડે હળવે થી દબાવી ને નીચે થી ઉપર સુધી ખેંચી ને પટ્ટી બનાવી દો.
- 4
હવે એક બાજુ કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકી જ દેવું. હવે ચપ્પુ વડે પટ્ટી ઉખેડી ને ગરમ તેલ માં તળી લો. વારા ફરતી બધા ફાફડા એજ રીતે તળી લેવા.
- 5
હવે ચણા ના લોટ ની કઢી (ચટણી) અને તળેલા મરચા, કાંદા સાથે સર્વ કરો. ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ ફાફડા થશે. ઉપર તમે હિંગ અને મરી નો મસાલો પણ ભભરાવી સકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાફડા
#સ્ટ્રીટબધા ગુજરાતી ઓનાં ઘેર સવારે નાસ્તા માં ગાઠીયા તો લગભગ હોઈ જ .નાના તથા મોટા બધાને ભાવે . Suhani Gatha -
ફાફડા
અત્યારે બહાર થી નાસ્તો લાવવામાં જોખમ છે તો થયું કેમ ના ઘરે જ બનાવવાનો પ્રયત્ન કરી જોઈએ. આ પ્રયત્ન સફળ પણ ગયો છે તમે પણ પ્રયત્ન કરજો.#goldenapron3Week 1#Besan Shreya Desai -
કાઠીયાવાડ નાં પ્રખ્યાત ફાફડા
#કાંદાલસણ #લોકડાઉન રેસિપિસ # કાઠીયાવાડી સ્પેશિયલ # રેસિપી કોન્ટેસ્ટ ૭૫ Suchita Kamdar -
-
-
ચંપાકલી ગાંઠીયા (Champakali Ganthiya)
ગાંઠીયા ઘણા બધા ટાઈપ ના બને ફાફડા.. ભાવનગરી .. જીણા ગાંઠીયા... તીખા ગાંઠિયા.. ઝારા ના ગાંઠીયા .. જેમાં ના એક હું ચંપા કલી ઝારા ના ગાંઠીયા લઈ ને આવી છું .. આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia -
-
-
-
-
-
-
-
-
-
વડા પાઉં ફોન્ડયૂ
વડાપાઉં એ મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. અહી હું વડાપાઉં ની એક અલગ પ્રકાર ની ડીશ મૂકી રહી છું. ચીઝ ફોન્ડયૂ સાથે વડાપાઉં નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
ફાફડા
આજે આપણે બનાવીશું..આપણા ગુજરાતીઓ ની પ્રિય વાનગી ફાફડા.ફાફડા ખુબ જ જલ્દી બની જાય છે.તેમજ તેને ૧૦થી૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે.ફાફડા બાળકો ને લંચ બોક્ષ માં આપવા માટે બેસ્ટ નાસ્તો છે. રાંધણ છઠ ના દિવસે દરેક ગુજરાતીઓ ના ઘર માં ફાફડા તો બનતા જ હોય છે. તો ચલો બનાવીએ સાતમ આઠમ ની રેસીપી ફાફડા.megha sachdev
-
-
-
ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati)
#મોમઆજકાલ ના લોક ડાઉનલોડ મા બારે ગાઠીયા મળતા નથી ને મળે તો તેની શુઘ્ધતા પર ભરોસો નથી આવતો તો મારા બાળકો માટે મે ઘરે જ બનાવ્યા તીખા ને ફાફડા ગાઠીયા જે બઘા હોશે હોશે ખાય ને મને બહુ ગમે.. 😍 Shital Bhanushali -
-
-
-
-
સોફ્ટ તીખા ગાંઠિયા (Tikha Gathiya recipe In gujarati)
#goldenapron3#week18#besanરોજે રોજ બાળકોના ટિફિન માં ભરવા માટે કે નાસ્તા માટે કોરા નાસ્તા તો જોઈએજ આજે તીખા ગાંઠિયા બનાવ્યા છે.. અને ખુબજ સોફ્ટ બન્યા છે. તમે પણ આ રીતે બનાવશો તો ખુબ સરસ બનશે.. Daxita Shah -
ગટ્ટા નુ શાક (Gatta Shak Recipe In Gujarati)
આ શાક જૈન પર્યુષણ પર્વ નિમિત્તે બનાવા માટે આવે છેમારા ઘરમાં મારા નનંદ અને મારી ફે્નડ જૈન છે રોજ અલગ અલગ વાનગીઓ બનાવવા ની મઝા આવે છેતો આજે મેં ગટ્ટા નુ શાક બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)