ફણગાવેલા મગ ના લીલવડા
#MC
#goldenapron3
# week 4
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ ફણગાવેલા મગ ને જોઈએ તે પ્રમાણે દહીં અને મીઠું નાખીને મિક્સસર માં કશ કરો
- 2
પછી તેમાં ક્રશ કરી ને લીલાં મરચાં અને ડુંગળી અને લસણ અને આદુ ઉમેરો
- 3
ત્યારબાદ ગેસ પર એક વાસણમાં તેલ મૂકી તેમાં મગની દાળ ના લીલવળા તળવા
- 4
મનપસંદ ચટણી મરચાં કાંદા સાથે ગરમાગરમ પીરસો
- 5
ચટણી માટેની રીત આદુ લસણ મરચાં લીંબુ દાળીયા ટમેટા ને મિક્સરમાં ક્રશ કરી પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12080519














ટિપ્પણીઓ