રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા મિક્સ ના બધા ઘટકો મિક્સ કરી લો. તેમાં પનીર ના ટુકડા ને નાખી હળવા હાથે મેરિનેટ કરી લો.
- 2
મેંદા માં પાણી, મીઠું, મરી એડ કરીને લમ્સ ના પડે તેવી રીતે બેટર રેડી કરી લૉ.
- 3
હવે મેરીનેટ કરેલા પનીર ના બધા પીસ ને બેટર માં ડીપ કરીને બ્રેડક્રમસ માં રગદોળી ને 15 મિનિટ માટે ફ્રિજ માં મૂકી દો.
- 4
હવે ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન તળી લો. તો રેડી છે પનીર પોપકોર્ન.
- 5
પનીર પોપકોર્ન ને ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12087753













ટિપ્પણીઓ
I wl try👌👌👌