કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તુવેર ની દાળ નું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તુવેર ની દાળ નું શાક રેસીપી મુખ્ય ફોટો

તુવેર ની દાળ નું શાક

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો

તુવેર ની દાળ નું શાક

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294

#કાંદાલસણ

#કાંદાલસણ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપતુવેર ની દાળ
  • 2 ચમચીલાલ મરચું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરુ
  • 1/4 ચમચીજીરું
  • 1/4 ચમચીઅજમો
  • 1/2 ચમચીરાઈ
  • 2 ચમચીતેલ
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેરે ની દાળ પાણી થી ધોઈ લો અને બાફી લો.વધારે બફાઈ જાય નહીં તે ધ્યાન રાખવું.

    તુવેર ની દાળ નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
    તુવેર ની દાળ નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું,અજમો નાખી વઘાર કરો.તેમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરુ નાખી મિક્સ કરો અને સાંતળો. લીંબુ નો રસ નાંખી લો મિક્સ કરી ચઢવા દો.

    તુવેર ની દાળ નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
    તુવેર ની દાળ નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડુંક પાણી નાંખી લો મિક્સ કરો, 5 મિનિટ માટે ઢાંકી રહેવા દો. બાઉલમાં કાઢીને સર્વ કરો.

    તુવેર ની દાળ નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર April 12, 2020 11:40

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

તુવેર દાળ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર પોપકોર્ન (Paneer popcorn recipe in gujarati)
  2. ખમણ
  3. સેમોલીના બીટ ઈડલી
  4. ફ્રૂટ બ્રેડ (Fruit Bread recipe in gujarati)
  5. મીઠી સેવ
  1. દાલ ગોના કોફી
  2. ડલગોના કોફી
  3. રવા પિઝ્ઝા
  4. ગ્રિલ પેરી પેરી સેન્ડવિચ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12083445
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close