રવા પિઝ્ઝા

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિકસીન્ગ બાઉલમાં સોજી, દહીં અને પાણી મિક્સ કરી ખીરું તૈયાર કરો
- 2
ત્યારબાદ તેને ઢાંકીને ૧૫-૨૦ મિનિટ માટે રેસ્ટ આપો
- 3
૧૫-૨૦ મિનિટ બાદ ફરીથી થોડું પાણી ઉમેરી ને કન્સટીસ્ટ્ન્સી સેટ કરો
- 4
આ રીત નું ખીરું બનાવીને તેમાં મીઠું અને સોડા ઉમેરો
- 5
ત્યારબાદ એક નોનસ્ટિક પેનને ગરમ કરીને તેને ગ્રીસ કરો અને ત્યારબાદ તેની ઉપર બનાવેલ ખીરા માંથી અડધો કપ ખીરું લઇ તવા પર પાથરો
- 6
ચમચા ના પાછલા ભાગ ની મદદથી થોડું સ્પ્રેડ કરો અને ૨ મિનિટ કુક થવા દો
- 7
૨ મિનિટ પછી બીજી બાજુ ઉથલાવી ને સમારેલા કાંદા પાથરો
- 8
ત્યારબાદ સમારેલા ટમેટા અને કેપ્સીકમ પાથરી ઉપર છીણેલું ચીઝ ફેલાવો
- 9
તે પછી પિઝ્ઝા સીઝનીન્ગ અથવા ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવો તેની ઉપર ટોમેટો કેચઅપ અને ફરીથી થોડું ચીઝ ફેલાવો
- 10
ઢાંકીને ચીઝ પીગળી જાય ત્યાં સુધી કુક કરી લો ત્યારબાદ ઢાકણ હટાવીને સર્વિગ ડિશ માં લઇ લો, તૈયાર છે રવા પિઝ્ઝા... ગરમા-ગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મિની પેન પિઝ્ઝા
#ફાસ્ટફૂડનાના બાળકો ને ખૂબ જ પ્રિય એવા પેન પિઝ્ઝા નાની સાઇઝ ના બનાવ્યા છે ,એટલે તેઓ સરળતા થી ખાઈ શકે Radhika Nirav Trivedi -
મગ માર્ગેરિટા પિઝ્ઝા
#ઇબૂક#day24ક્યારેક એકદમ ભૂખ લાગી હોય તો મગ પિઝ્ઝા બેસ્ટ ઓપ્શન છે,૨ જ મિનીટ મા બની જાય છે. Radhika Nirav Trivedi -
-
-
-
પિઝ્ઝા કપ
#kitchenqueens#પ્રેઝન્ટેશનએકદમ ભૂખ લાગી હોય , અને કંઇક ખાવાનું માં થાય તો ફટાફટ બની જાય છે..એકદમ ટેસ્ટી Radhika Nirav Trivedi -
-
બ્રેડ તવા પિઝ્ઝા
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન આ પિઝ્ઝા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ખુબ જ જલ્દી બની જાય છે.. Kala Ramoliya -
-
પિઝ્ઝા ગોલગપ્પા
#CulinaryQueens#ફ્યુઝનવીક#અઠવાડિયું-4અઠવાડિયું-4 ની ફ્યુઝન વીક થીમ માં મે ઇન્ડિયા નું ખૂબ જ પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ ગોલગપ્પા અને ઇટાલિયન પોપ્યુલર ફૂડ પિઝ્ઝા , બંને નું ફ્યુઝન કરી ને બનાવ્યા છે પિઝ્ઝા ગો લગપ્પા.પાર્ટી કે ફંકશન માટે બધા ને ભાવે તેવું આ સ્ટાર્ટર ખૂબ જ ઝડપ થી બે થી પાંચ મિનિટ માં તૈયાર થાય છે. Jagruti Jhobalia -
-
-
પિઝ્ઝા પરાઠા
#પરાઠાથેપલાબાળકો ને પિઝ્ઝા ખૂબ જ ભાવતા હોય છે, તો એમાં જ એક નવું વર્ઝન છે. Radhika Nirav Trivedi -
પિઝ્ઝા બોમ્બ
#kitchenqueens#તકનીકપિઝ્ઝા તો બધા એ ખાધાજ હશે, એનું જ એક અલગ સ્વરૂપ શેર કરું છું...ચોક્કસ થી બનાવજો મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
મેગી ચપાટી પિઝ્ઝા
સવારની રોટલી વધી હતી તો એમાં થી મે મેગી ચપાટી પિઝ્ઝા બનાવી છે..આ ડીશ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.... #leftover #goldenapron3 #week10 Charmi Shah -
-
-
ફોર સીઝન ચીઝ બર્સ્ટ પિઝ્ઝા
#રેસ્ટોરન્ટમે અહી એકદમ દોમીનોઝ સ્ટાઈલ ચીઝ બર્સ્ટ બનાવ્યો છે, જેમાં રોટલો પણ ઘરે જ બનાવ્યો છે..તમે પણ બનાવજો, બહાર ના પિઝ્ઝા ભૂલી જશો... Radhika Nirav Trivedi -
-
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
ગોલ્ડન કોનૅ પિઝ્ઝા (Golden corn pizza recipe in Gujarati)
#goldenapron3#week9#corn#માઇઇબુક#પોસ્ટ3#વિકમીલ૧ Aarti Kakkad -
-
-
-
યમ્મી યમ્મી ફ્રૂટસ પિઝ્ઝા
#ફ્રૂટ્સ#ઇબુક૧#પોસ્ટ૩૦ગરમ ગરમ પિઝા તો ખાધા જ હસે તો હવે ટ્રાઈ કરો ઠંડા ઠંડા અને ડેઝર્ટ માં પણ ચાલે તેવા પિઝા. બાળકો ખૂબ ખૂબ ખુશ થઈ જશે તેવા યમ્મી યમ્મી ફ્રૂટસ પિઝ્ઝા. dharma Kanani -
-
લેફટ ઓવર થેપલા પિઝ્ઝા(Left Over Thepla Pizza Recipe InGujarati)
થેપલા પિઝ્ઝા એક હેલ્ધી રેસિપી છે. જે મેં લેફટ ઓવર થેપલા માંથી બનાવ્યા છે. તમારે ગમે ત્યારે પણ પિઝ્ઝા ખાવા હોય ત્યારે બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે આ પિઝ્ઝા. તમે પણ જરૂર થી બનાવજો..#સુપરશેફ૩#week3 Charmi Shah -
ફ્રેન્ચફ્રાઈસ પિઝ્ઝા સેન્ડવીચ (French Fries Pizza Sandwich Recipe in Gujarati)
#આલુફ્રેન્ચ ફ્રાઈસ તો સૌની ફેવરિટ હોય જ છે.. તો આજે મેં ફ્રેન્ચ ફ્રાઈસ ની સેન્ડવીચ બનાવી છે.. ખૂબ જ મસ્ત લાગે છે.. તમે પણ ચોક્કસ બનાવજો.. Charmi Shah -
More Recipes
ટિપ્પણીઓ