સાબુદાણા બટેટાની ફરાળી જલેબી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વાઘેલા સાબુદાણા અને બાફેલા બટેટાને કરી માવો બનાવો, ત્યાર પછી તેને ગાંઠિયા ના સંચાની જાળીમાં સિંગલ સ્ટાર રાખી અને ભરો,
- 2
ગેસ પર ઘી ગરમ મૂકી અને કે આવે પછી તેમાં સંચા જલેબી પાડો, જલેબી ને કડક તળવી
- 3
ખાંડ અને પાણી મિક્સ કરો,ગેસ ઉપર ગરમ ચાસણી બનાવો, તેમાં કેસર અને ઇલાયચી પણ ઉમેરો, ગરમ જલેબી બહાર કાઢી ચાસણી મા બે ત્રણ વાર ફેરવી અને બહાર કાઢી એક ડીસ માં મુકો. ગરમ ગરમ જલેબી પર ગરમ ગુલાબ ની પાંદડી અને તૂટીફૂટી ડેકોરેશન કરી મહેમાનોને પીરસો ગરમ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12084980









ટિપ્પણીઓ