રાંધવાની સૂચનાઓ
- 1
ફોટામાં બતાવ્યા પ્રમાણે મેંદાને ચાળી લેવો અને મોણ અને ચપટી મીઠા સોડા, જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી થોડી વાર રહેવા દેવો
- 2
ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી અને ચાસણી કરવા મુકવી
- 3
જો ચાસણી માં મેલ બતાય તો ૨ ટીપાં દૂધ ઉમેરી મેલ કાઢી લેવો ફોટામાં બતાવ્યા પ્રમાણે લોટના નાના રોલ વાળવા
- 4
રોલના એકસરખાં કટીંગ કરી ફોટામાં બતાવ્યા પ્રમાણે આકાર આપવો, ઘી માં સાવ ધીમાં તાપે તળવાની
- 5
ત્યાર બાદ તેલમાંથી કાઢી તરત જ તેને ચાસણી માં નાખવી, ૧૦ મિનીટ રહેવા દેવી અને થાળી માં ગોઠવવી, પિસ્તા ની કતરણ થી સજાવવી, તૈયાર છે એક સ્વાદિષ્ટ મિષ્ટાન્ન,,, બાલુશાહી😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12088913



















ટિપ્પણીઓ