રવા માલપુઆ

Meghna Sadekar @cook_15803368
રવા માલપુઆ એકદમ રસીલા બને છે..સોફ્ટ ને સાથે હેલ્થી પણ..
#કાંદાલસણ
રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા રવો લઇ તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ, મલાઈ, બેકીંગ સોડા, વેલચી પાવડર નાંખી સરસ મીક્ષ કરી...દૂધ એડ કરી બેટર બનાવી 1/2 કલાક રેસ્ટ આપો.
- 2
પેન માં 1 બાઉલ ખાંડ માં પાણી ડૂબે તેટલું પાણી એડ કરી, કેસર નાંખી..મીડિયમ ફ્લેમ પર ચીકણી ગાઢી ચાસણી તૈયાર કરો..
- 3
પોરીંગ કન્સીસટન્સી વાળું બેટર ગરમ ઘી માં ચમચા વડે ગોળ નાંખી..બંને બાજુ થી ગોલ્ડન ડીપ ફ્રાય કરી લો.
- 4
ગરમ કેસર ચાસણી માં 2 મીનીટ ડુબાડી ડીશ માં સવઁ કરી ડ્રાય ફ્રુટસ થી ગાનિઁશ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12092862










ટિપ્પણીઓ (5)