રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી અને ફ્લાવર ને બાફી લો કાચા કેળા ને જુદા બાફવા આ બધા શાકનો માવો તૈયાર કરો ત્યારબાદ એક કડાઈમાં 2 ચમચા તેલ મૂકી તેમાં હળદર નાખીને પછી તેમાં ઝીણા સમારેલા ટામેટા અને કેપ્સીકમ નાખો તે થોડા ચડી જાય પછી તેમાં મીઠું મરચું પાવભાજી મસાલો ચાટ મસાલો થોડી વાર ચડવા દેવું ત્યારબાદ તેના બાફેલા શાક નો માવો ઉમેરી હલાવો પછી તેમાં બાફેલા લીલા વટાણા નાખો કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12128799






ટિપ્પણીઓ