રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા, ડુંગળી, આદુ ને પાણી થી ધોઈ લો અને ગોળ કાપી લો.
લીલા મરચાં ને કટ લગાવી બી કાઢી લો. - 2
એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, લીલા મરચાં વાટેલા,હળદર,અજમો,સોડા નાખી મિક્સ કરો અને પાણી નાંખી ખીરું તૈયાર કરો.
- 3
હવે એક કડાઈમા તેલ નાખી ગરમ કરો, ગરમ થાય એટલે તેમાં
બટાકા, ડુંગળી અને આદુ ના પકોડા ગોલ્ડન બ્રાઉન તળી લો. - 4
ત્યારબાદ મરચાં ને ખીરું માં ડીપ કરી તળી લો. ગરમાગરમ ચા સાથે અથવા ટામેટા ના સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12202728









ટિપ્પણીઓ