મેથી ગાંઠીયા નુ શાક સાથે પરોઠા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ઝીણી સમારી લો. એકદમ સરસ થઇ લો. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી રાય, જીરુ, હીંગનો વઘાર કરી મેથી નો વઘાર કરો. એની અંદર બધા મસાલા નાખો જરૂર પૂરતું પાણી તેમજ ટમેટા પણ નાખી દો.
- 2
હવે પાંચ થી દસ મિનિટ મેથીને ચડવા દો. થોડીવાર બાદ મેથી પાકી જાય ત્યારબાદ તેની અંદર ગાંઠિયા નાંખી દો.બે મિનિટ રહેવા દો.
- 3
હવે સર્વિંગ પ્લેટમાં મેથીની ભાજી અને ગાંઠિયા નું શાક સર્વ કરો.
- 4
ઘઉંનો ઝીણો લોટ લઇ તેની અંદર મોણ માટે તેલ સ્વાદ અનુસાર મીઠું અને આખું જીરૂ નાખી લોટ બાંધો. લોટની 10 15 મિનિટ રેસ્ટ આપો.
- 5
ત્યાર બાદ તેમાંથી લૂઓ લઈ ત્રિકોણ આકારનું પરોઠું વણી લો. ત્યારબાદ તવી પર પરોઠાને ગોલ્ડન બ્રાઉન રંગનો શેકી લો.
- 6
શાક અને પરોઠા બની જાય એટલે થાળીમાં શાક,પરોઠા, સલાડ,તળેલા મરચાં બધું જ રાખી સર્વ કરો. સાંજે આવું દેશી ખાણું ખાવાની બહુ મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાલક પરોઠા વીથ મસાલા ભીંડા (Palak Paratha Masala Bhinda Recipe In Gujarati)
બપોરના ભોજનમાં કંઈક નવું ખાવું હોય તો પાલકના પરોઠા અને મસાલા ભીંડી અથવા કોઈપણ કોરું શાક ખાઈ શકાય છે Pinal Patel -
બટાકા નુ રસાવાળુ શાક સાથે ખીચડી કઢી
#સુપરશેફ1#શાક અને કરીશ બાળકોથી લઇ મોટાઓ દરેક ને બટાકાનું રસાવાળું શાક પ્રિય હોય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
-
મલ્ટીગ્રેઈન મેથી નાં થેપલા પરોઠા સાથે મેથી મૂળા રીંગણા નું શાક
#MBR9 #Week9 #માયબેસ્ટરેસીપીસઓફ2022#WLD #વીન્ટર_સ્પેશિયલ #થેપલા #પરોઠા#મલ્ટીગ્રેઈન_મેથી_નાં_થેપલા_પરોઠા #મેથી #મૂળો #રીંગણ#ઘઉં #બેસન #જુવાર #બાજરો #મીક્સ_શાક#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge ખૂબજ સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક ઠંડી માં ખાવા એકદમ પરફેક્ટ એવા થેપલા પરોઠા જે લીલી મેથી, ડુંગળી, લસણ, આદુ મરચા, તલ નાખી ને બનાવાય છે. આવો બનાવીએ ને ગરમાગરમ ખાવાનો આનંદ મેથી - મૂળા - રીંગણા - ટામેટાં નાં શાક સાથે માણીએ. સાથે લીલી ડુંગળી ને લસણ ની ચટણી ... ઓહો હો.. મોંઢા માં પાણી આવી ગયું ને ??? Manisha Sampat -
-
-
-
ગળ્યા પરોઠા સાથે લસનીયા બટાકા
#ઇબુક૧#૪૩ આજે મેં ગળ્યા પરોઠા આપણાં રસોડામાં ઘણી વખત આપણે ગુલાબજાંબુ બનાવીએ..એ ખવાઈ પણ જાય પણ ચાસણી બચી જાય છે.. હવે આ ચાસણી માં થી શક્કરપારા બનાવી શકાય.. પણ આજે મેં આ બચેલી ચાસણી માંથી ગળ્યા પરોઠા બનાવી લીધા .. ગરમાગરમ ખાવાની મજા આવી ગઈ...તો થયું કે રેસિપી તમારી સાથે શેર કરૂં... Sunita Vaghela -
-
-
-
ચણાના લોટવાળું મેથીની ભાજીનું શાક(Besan methi bhaji sabji recipe in Gujarati)
#GA4#week12 Kiran Solanki -
કાઠીયાવાડી સેવ ટમેટાનું શાક અને પરોઠા
#ડિનર #સ્ટાર માટે એકદમ જ સરળતા થી બની જતું સેવ ટમેટાનું શાક અને પરોઠા. Mita Mer -
More Recipes
ટિપ્પણીઓ (2)