રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બટાકા
  2. 1ડુંગળી
  3. 1મોટો ટુકડો આદુ
  4. 5લીલા મરચાં
  5. 2 કપચણાનો લોટ
  6. 1/2 ચમચીઅજમો
  7. 1 ચમચીલીલા મરચાં વાટેલા
  8. 1/4 ચમચીહળદર
  9. ચપટીસોડા
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા, ડુંગળી, આદુ ને પાણી થી ધોઈ લો અને ગોળ કાપી લો.
    લીલા મરચાં ને કટ લગાવી બી કાઢી લો.

  2. 2

    એક બાઉલમાં ચણાનો લોટ, મીઠું, લીલા મરચાં વાટેલા,હળદર,અજમો,સોડા નાખી મિક્સ કરો અને પાણી નાંખી ખીરું તૈયાર કરો.

  3. 3

    હવે એક કડાઈમા તેલ નાખી ગરમ કરો, ગરમ થાય એટલે તેમાં
    બટાકા, ડુંગળી અને આદુ ના પકોડા ગોલ્ડન બ્રાઉન તળી લો.

  4. 4

    ત્યારબાદ મરચાં ને ખીરું માં ડીપ કરી તળી લો. ગરમાગરમ ચા સાથે અથવા ટામેટા ના સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

Similar Recipes