રીંગણા બટેટા નુ બેસન વાળુ શાક

Devika Ck Devika @cook_21982935
રીંગણા બટેટા નુ બેસન વાળુ શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મસાલો તૈયાર કરી શું એક બોવલ માં બેસન બધા મસાલા 2ચમચી તેલ નાખી શું ડુંગળી લસણ પણ સાથે નાખી શું પછી એક કઢાય માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે કાપા પડેલા રીંગણ બટેટા નાખી બેસન વાળો મસાલો નાખી fry કરવાનું એક દમ ગેસ સઁલૉ પર રાખી ચડવા દેવાનું પાણી વગર જ઼ બસ રેડી ઉપર થી કોથમીર નાખી સર્વે કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12267114



ટિપ્પણીઓ