ઓરેન્જ  હની ટી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
  1. 1.5 કપપાણી
  2. 1/4 ચમચીચા
  3. 1 ટેબલસ્પૂનમધ
  4. 1 ટીસ્પૂનઓરેન્જ જેસ્ટ
  5. 1 ટુકડોતજ
  6. 2લવિંગ
  7. 1/5 કપઓરેન્જ જ્યૂસ
  8. 1 ટીસ્પૂનલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌ પ્રથમ તપેલીમાં દોઢ કપ પાણી ઉકળવા મૂકો.તેમા ચા, લવિંગ અને તજ ના નાના ટુકડા કરી નાખો.

  2. 2

    તેમાં ઓરેન્જ જેસ્ટ એટલે કે ઓરેન્જ નીછાલ ની ઝીણી કતરણ નાંખો.

  3. 3

    5મીનીટ ઉકળવા દો.તેમા મધ નાખો. હલાવી ને ગેસ બંધ કરી દો. ત્યારબાદ તેમાં ઓરેન્જ જ્યૂસ અને લીંબુનો રસ નાખી દો.

  4. 4

    ખૂબ જ સરસ ઓરેન્જ ફલેવર ની ચા તૈયાર છે.જો તમે ઈચ્છો તો ઠંડી થયા પછી બરફના ટુકડા નાખી સવૅ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Solanki
પર
જામનગર

ટિપ્પણીઓ

Similar Recipes