કોલ્ડ કોકો કોફી (Cold Coco Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ બધી વસ્તુ રેડી કરો.ત્યારબાદ એક કપ માં કોફી નાખો ત્યારબાદ એમાં2ચમચી ગરમ પાણી અને ખાંડ મિક્સ કરો. ના
- 2
પછી એમાં દૂધ ઉમેરીને મીક્સસચર માં બ્લૅન્ડ કરો.પછી એમાં હરસિસ સિરપ નાખી ફરી એક વાર બ્લૅન્ડ કરો.આ રીતે ઘટ્ટ ફીણ વાળી માસ્ટ કોફી રેડ્ડી થશે.
- 3
ત્યાર પછી એક ગ્લાસમાં કોફી નાખી ઉપર એક પેપર માં સેઈપ આપી ગરની થી શેપ આપો.
- 4
આ રીતે કોલ્ડ કોકો કોફી રેડ્ડી...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12303230











ટિપ્પણીઓ