ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)

Davda Bhavana @Bhavna826
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ધોઈને સમારી લેવા. વચ્ચે કાપો મૂકીને સમારો. બટાટા ધોઈને છાલ ઉતારી ચિપ્સ બનાવો.૧ મોટા બાઉલ માં ધાણાજીરૂ,હળદર,મરચું, નમક, ચણા નો લોટ, ગોળ, ૨ ચમચી તેલ મિક્સ કરો.આ હવેજ કાપા કરેલા ભીંડામાં ભરો.
- 2
જાડા તળિયાવાળા વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું ઉમેરો. વઘાર થાય એટલે તેમાં હિંગ નાખો પછી ભીંડા તેલમાં મૂકો. તેલમાં સાચવીને હલાવો. અને બટાટા ની ચિપ્સ ઉમેરો.
- 3
હલાવીને મિક્સ કરો. તેની ઉપર થાળી ઢાંકી દો. વરાળ બનશે અને શાક ચડશે. થોડીવારે ખોલીને જુવો. શાક ચડી જાય એટલે વધેલો મસાલો છાંટી દો. થોડીવાર ઢાંકી દો. મસાલો મિક્સ કરો.હવે દાળ ભાત અને રોટલી સાથે સર્વ કરી શકાય.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા ચણાના લોટથી દહીં ભીંડા નું શાક (stuffed bhindi recipe in Gujarati)
#મોમમારી મમ્મીનો ફેવરિટ ભીંડા નું શાક અને તેમાં પણ ચણાના લોટથી ભરીને બનાવીએ ગઈ સાથે ત્યાં તો બહુ જ ફેવરિટ તમારા મમ્મી માટે મેં ચણાના લોટથી ભરેલ ભીંડાનું શાક બનાવ્યું છે. Pinky Jain -
-
-
-
-
-
-
ભીંડા નું ક્રિસ્પી શાક (Crispy Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3 # week 15 #bhinda Krupa Ashwin Lakhani -
-
-
-
-
ભરેલા ભીંડા મરચાનું શાક(Stuffed Bhindi chilly sabji recipe in Gujarati)
#goldenapron3 week૧૮ Prafulla Tanna -
-
-
-
-
-
ભરેલા રીંગણાં બટાકા(stuffed brinjal & potato recipe in Gujarati)
#goldenapron3#week22#saak#માઇઇબુક#વીક મિલ 1 Davda Bhavana -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12288979
ટિપ્પણીઓ