ભીંડા નું શાક (Bhindi subji recipe in gujrati)

Heena Nayak @Kaushikcook_9791294
ભીંડા નું શાક (Bhindi subji recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને પાણી થી ધોઈ લો, કપડાં થી લૂછી કાઢો.અને ડીટા કાપી સમારી લો.
- 2
હવે એક કડાઈમા માં તેલ ગરમ કરી તેમાં રાઈ,અજમો, લસણ નાખી વઘાર કરો.તેમાં ભીંડા, મીઠું, મરચું, હળદર, નાખી મિક્સ કરો અને ચઢવા દો.
- 3
વચ્ચે વચ્ચે હલાવતા રહો. બરાબર ચઢી જાય એટલે ધાણાજીરુ પાવડર નાંખી લો મિક્સ કરી લો અને બાઉલમાં કાઢીને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12312323







ટિપ્પણીઓ