કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી મુખ્ય ફોટો

હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧/૨ કલાક
૫
  • ૧વાટકી ઘ‌ઉ નો લોટ
  • ૨વાટકી મેદો
  • ૧/૨ વાટકી ઘી અથવા તેલ
  • ૧પા‌ઉચ ઈનો
  • ૧ચમચી બેકિંગ પાઉડર
  • ૪ચમચી દળેલી ખાંડ
  • ૧વાટકી દહીં
  • હવે પીઝા મસાલા બનાવવા માટે ની સામગ્રી મા
  • ૩નંગ ડુંગળી સમારેલી
  • ૨નંગ કેપ્સિકમ બારીક સમારેલા
  • ટુકડા૩નંગ ટામેટા ના બારીક
  • ૧વાટકી પીઝા અથવા સેઝવાન સોસ
  • ૫ચમચી ચીલી ફ્લેક્સ
  • ૫ચમચી ઓરેગાનો
  • ૧વાટકી ટોમેટો કેચઅપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧મોટી ચીઝ ની ટ્યુબ મોઝરેલા અથવા સાદુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧/૨ કલાક
  1. 1

    પેહલા એક વાટકી મા દળેલી ખાંડ,ઈનો, બેકિંગ પાઉડર,થોડુ મીઠુ,અને ઘી ને ઓગળી ને વાટકી મા નાખી ને એકદમ ફેટી ને કી્મ જેવી પેસ્ટ તૈયાર કરવી.અને એક બાઉલ અથવા તાસ મા બેવ લોટ મિક્સ કરી એ પેસ્ટ લોટ મા નાખી ને મિક્સ કરવી.

    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી લોટ મા થોડુ થોડુ દહીં ઉમેરીને લોટ બાંધી લેવો,રોટલી ના લોટ જેવો.જરુર પડે તો પાણી નાખવુ.લોટ બંધાઈ જાય એટલે ૫મીનીટ ઢાકી દેવુ.પછી ભાખરી જેવા મોટા લુવા કરી ને થોડા જાડા ગોળ વણી લેવા.અને કાટા ચમચી થી ડોટ પાડવા.

    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે નોનસ્ટિક તાવી ગરમ કરી તે વણેલો રોટલો તવી પર મૂકી ઢાંકી દો.થોડીવાર પછી પલટાવી લો.ડોટ વાળો ભાગ થોડોક કાચો અને નીચેનો ભાગ થોડોક વધારે શેકાવા દેવો.

    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એક પ્લેટ મા ઠંડા થવા મૂકવા આજ પો્સેસ થી બધા રોટલા તૈયાર કરી ઠંડા થવા દેવા પછી તેના પીઝા બનાવવા.અને વધે તો ૫ દીવસ ફી્ઝ મા સ્ટોર કરી શકાય આ બેઝ ને.

    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પીઝા પર મૂકવા નો મસાલો બનાવવા એક કઢાઈમાં ૧ ચમચી તેલ નાખી ને ડુંગળી અને ટામેટા ને શેકી લેવા થોડા અધકચરા શેકવા અને તેમાં થોડો ટોમેટો કેચઅપ અને પીઝા નો સોસ ઉમેરી મિક્સ કરી ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્સ કરી ઠંડુ થવા દેવું.

    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે પીઝા ના બેઝ પર સેઝવાન સોસ અને ટોમેટો કેચઅપ પાથરી ને બનાવેલ ડુંગળી નો મસાલો પાથરવો.અને ઉપર ચીઝ છીણી લેવુ.

    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ6ફોટો
    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ6ફોટો
    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આ પો્સેસ થ‌ઈ જાય એટલે એક નોનસ્ટિક પેનને ગરમ કરી તૈયાર કરેલો પીઝા ૨મીનીટ તવા પર મૂકી ઢાંકી દો એટલે ચીઝ એકદમ સરસ બેક થ‌ઈજાય.

    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પછી તેને એક પ્લેટમાં કાઢી ને પીઝા કટર અથવા ચપ્પા વડે કટ કરી લો.અને તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો.પછી સવૅ કરો.આ પીઝા એમનામ પણ સવૅ કરી શકાય છે ટોમેટો કેચઅપ ની જરૂર નથી પડતી.

    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તૈયાર છે હોમમેડ પીઝા બેઝ વીથ ઇન્સ્ટન્ટ મસાલા પીઝા. અત્યારે લોકડાઉન સમય મા આ રેસીપી એકદમ ટેસ્ટી લાગે છે 😋👏

    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ9ફોટો
    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ9ફોટો
    હોમમેડ પીઝા બેઝ વીથ મસાલા પીઝા રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર April 29, 2020 09:30
Vadodara Gujarat India

ટિપ્પણીઓ (5)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
April 30, 2020 13:42
વાહ... સરસ...
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Pizza Rotala Masala પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેન પાવ
  2. બ્રેડ
  3. પુલાવ ઢોકળા (Pulav dhokla recipe in gujrati)
  4. ઘઉં ના બ્રેડ(Wheat Bread Recipe in Gujarati)
  5. રાઇસ નેસ્ટ (Rice Nest Recipe In Gujrati)
  1. ભાત કટલેટ (Rice cutlet recipe in gujrati)
  2. સિંધી ચણા ના લોટ નું શાક
  3. બ્રેડ
  4. ભીંડા નુ શાક (Bhindi subji recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12327602
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close