રાંધવાની સૂચનાઓ
- 1
૨ ચમચી ભાત સાઇડ મા કાઢી બાકીના ભાત ને એક બાઉલ મા લઇ આદુ મરચા ની પેસ્ટ નમક,લાલ મરચુ,ધાણાજીરુ,ગરમ મસાલો,સમારેલી કોથમીર,ફોદીનો નાખી બરાબર મીક્સ કરો અને ગોળ ટીકી બનાવો
- 2
હવે એક બાઉલ મા મેંદો મા ચપટી નમક નાખી પાણી નાખી પાતળી પેસ્ટ તૈયાર કરો
- 3
હવે વમીઁસીલી સેવ નો થોડો ભૂકો કરી નાખો હવે ટીકી ને પેલા મેંદા ની પેસ્ટ મા ડિપ કરી પછી વમીઁસીલી સેવ ઉપર લગાવી વચ્ચે પે્સ કરી માળા જેવો શેઇપ આપી ગરમ તેલ મા બા્ઉન તળી લો
- 4
- 5
હવે ૨ ચમચી ભાત મા થોડુ નમક નાખી મસળી લો પછી તેમા વચ્ચે મકાઇ નાખી ઇંડા ના શેઇપ મા નાની ગોળી વાળી લો
- 6
હવે ટીકી (માળા) મા ફોદીનો અથ્વા કોથમીર ના પાન મુકી ગોળી (ઇંડા) તેના પર રાખી દો
- 7
તૈયાર છે રાઇસ નેસ્ટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બ્રાઉન રાઇસ કબાબ (brown rice kababs recipe in Gujarati)
#સુપરશેફ4 બ્રાઉન રાઇસનુ ટેસ્ટી વર્ઝન એટલે કબાબ. Sonal Suva -
ક્રિસ્પી સ્વીટ કોનઁ ચાટ(Crispy Sweet corn Chat Recipe In Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક#પોસ્ટ17 Shrijal Baraiya -
-
કેબેજ રાઇસ કબાબ(Cabbage Rice Kebab Recipe In Gujarati)
#GA4#Week14#Cookpadguj#Cookpadind Shrijal Baraiya -
-
-
કોનઁ કબાબ(Corn Kabab Recipe In Gujarati)
#સુપરશેફ3 ચોમાસા ની સીઝન મા મકાઇ બહુ સરસ મલે છે તેને આપણે શેકી અને બાફી ને તો ખાય જ છે પણ આજ મે એના કબાબ બનાવ્યા બહુ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
કોનઁ કેપ્સીકમ સબ્જી(Corn Capsicum Sabji Recipe In Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક#પોસ્ટ22 Shrijal Baraiya -
-
-
-
-
-
લેફ્ટઓવર રાઇસ મેંદુવડા (Leftover Rice Meduvada Recipe In Gujarati)
@Noopur_221082 ની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ લેફ્ટઓવર રાઇસ મેંદુવડા બનાવ્યા જે ખરેખર ખુબ જ સરસ બન્યા.ક્યારેક રસોઈમાં ભાત વધારે બની જાય ત્યારે આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. Riddhi Dholakia -
મકાઇનુ શાક અને ભાત (Corn Sabji And Rice Recipe In Gujarati)
#સપ્ટેમ્બરઆ વાનગી બનાવામાં ખૂબ જ સહેલી અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાઉથમાં તમે રસમ ભાત ખાધો હશે અને આજે હુ તમને મકાઇ શાક અને ભાતની વાનગી સાથે રૂબરૂ કરાવ. ઉદય નાયક -
-
-
-
-
-
-
-
-
-
બર્ડ નેસ્ટ કટલેસ (Bird nest cutlets Recipe in Gujarati)
આ કટલેસ ની નવી વેરાયટી છે જે દેખાવ માં સૌને આકૅષે છે આ વેજીટેરીયન ડિશ જ છે દેખાવ માં પંખીના માળા જેવી છે તેથી તેનુ નામ બર્ડ નેસ્ટ પડયુ છે sonal hitesh panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12330316
ટિપ્પણીઓ (28)