કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
નીર ઢોસા(neer dhosa racipe in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
નીર ઢોસા(neer dhosa racipe in gujrati) રેસીપી મુખ્ય ફોટો

નીર ઢોસા(neer dhosa racipe in gujrati)

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#ભાત

#ભાત

વધુ વાંચો

નીર ઢોસા(neer dhosa racipe in gujrati)

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
Vadodara Gujarat India

#ભાત

#ભાત

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦મીનીટ
૫
  • 4 વાટકીચોખા
  • 1/2 વાટકીનારીયેળ નું છીણ
  • 1/2 ચમચીસોડા
  • 1 વાટકીદહીં
  • 1 ચમચીખાંડ
  • 1 વાટકીપૌવા સાદા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 વાટકીતેલ શેકવા માટે
  • પાણી જરૂર પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦મીનીટ
  1. 1

    પેહલા ચોખા ને ૩ પાણી થી ધોઈ લો.પછી ચોખા ડૂબે એટલું પાણી નાખી ને આખી રાત પલાળી રાખો.

    નીર ઢોસા(neer dhosa racipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે સવારે પલળી જાય એટલે મિક્સર જાર મા ચોખા, દહીં, નારીયેળ નું છીણ, મીઠું સ્વાદ પ્રમાણે નાખી ને એકદમ બારીક બલાઇનડ કરી લો.આ ખીરું એકદમ બારીક પીસી ને તૈયાર કરવુ અને પાણી નાખી ને ૪ કલ્લાક સુધી ઢાંકી ને મૂકી દો.ઢોસા ના ખીરા કરતા પાતળુ રાખવુ.

    નીર ઢોસા(neer dhosa racipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    નીર ઢોસા(neer dhosa racipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે નોનસ્ટિક તાવી ને ગેસ પર ગરમ કરવા મૂકો.ગેસ મીડિયમ રાખવો.ગરમ થાય એટલે ચમચા થી તવા પર ખીરુ રેડી ને ગોળ આકાર આપવો.

    નીર ઢોસા(neer dhosa racipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    નીર ઢોસા(neer dhosa racipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    નીર ઢોસા(neer dhosa racipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ ઢોસો ફટાફટ તૈયાર થઇ જાય છે,એક બાજુ શેકાઈ જાય એટલે ઉપર થોડુ તેલ લગાવી ને પલટવી બીજી બાજુ શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો.

    નીર ઢોસા(neer dhosa racipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    નીર ઢોસા(neer dhosa racipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એજ રીતે બધા નીર ઢોસા તૈયાર કરી લો.

    નીર ઢોસા(neer dhosa racipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે સ્વાદિષ્ટ નીર ઢોસા તેને નારીયેળ ની ચટણી અથવા વઘારેલા દહીં સાથે સર્વ કરો 🙏 👏

    નીર ઢોસા(neer dhosa racipe in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
    નીર ઢોસા(neer dhosa racipe in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Krishna Gajjar
Krishna Gajjar @cook_19535328
પર May 01, 2020 10:40
Vadodara Gujarat India

ટિપ્પણીઓ (17)

Ami Gajjar
Ami Gajjar @123456yami
May 02, 2020 14:35
wowwe
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

નીર ડોસા ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાંડવી (khandvi recipe in gujrati)
  2. સ્વીટ લૌકી રીંગ (Sweet Lauki Ring Recipe In Gujarati)
  3. ચોખા ની ચકરી (Rice flour chakri Recipe In Gujarati)
  4. બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
  5. ફ્રુટી સુશી (fruity sushi with homemade orange squash recipe in gujarati)
  1. ગુવાર માં ઢોકળી
  2. ગુજરાતી બિરીયાની (Biryani Recipe In Gujrati)
  3. ચણા બિરયાની (Chana Biryani recipe in gujrati)
  4. કાકડી, કેળા નું રાયતું (Raita recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12358227
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close