રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા બધી ડ્રાય સામગ્રી એક બોલ મા ભેગી કરી લો
અને બધી ભીની સામગ્રી બીજા બોલ ની અંદર ભેગી કરી લો. - 2
હવે ધીરે ધીરે ભીની સામગ્રી ડ્રાય સામગ્રી ની જોડે મિક્સ કરી લોટ બાંધો.
બાંધેલા લોટ ને 15 મિન માંટે ઢાંકી ને મુકી દો, ત્યાર બાદ એને અડધો ઇંચ જાડો રાખી વાણી લો.વનેલા લોટ ને doughnut નાં આકાર માઁ કાપી લો અને એને 5 મીન રેસ્ટ આપો. પછી તળી લેવાના. - 3
પછી મેલ્ટેડ ચોકલેટ વડે ગાર્નીસ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12361910




ટિપ્પણીઓ