મેગી પિઝા (Maggi pizza recipe in gujrati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

મેગી પિઝા (Maggi pizza recipe in gujrati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
૧ વ્યક્તિ માટે
  1. 1પેકેટ મેગી
  2. અડધી વાટકી ડુંગળી ઝીણી સમારેલી
  3. અડધી વાટકી ટમેટા ઝીણા સમારેલા
  4. ચીલી ફ્લેક્સ
  5. ઓરેગાનો
  6. ટોમેટો સોસ
  7. ચમચીઅડધી લસણની પેસ્ટ
  8. ચીઝ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેગી તૈયાર કરી લો. મેગી તૈયાર થઈ જાય પછી તેને ચાળણીમાં કાઢી લો. બધું જ પાણી નિતારી લો. બિલકુલ પાણીના રહે તે ધ્યાન રાખવું. અહીંયા તમે કોઈપણ મેગી યુઝ કરી શકો છો.

  2. 2

    ત્યારબાદ ટોમેટો સોસ તૈયાર કરી તેમાં લસણની અડધી ચમચી પેસ્ટ નાખી અને થોડું પાણી નાખી સોસ તૈયાર કરો.

  3. 3

    ત્યારબાદ બધી સામગ્રી અને મસાલા તૈયાર કરો.

  4. 4

    ત્યારબાદ લોઢી ને ગરમ કરવા મૂકવું. ત્યારબાદ તેમાં થોડું તેલ નાખી ગરમ કરવું. ત્યારબાદ તેમ ફોટામાં છે તેવી જ રીતના મેગીને પાથરવું.

  5. 5

    ત્યારબાદ મેગી નો બેજ તૈયાર થશે એટલે ફોટામાં છે તેવું જ લાઈટ બ્રાઉન થશે. લાઈટ બ્રાઉન થઈ જાય પછી તેને બીજી બાજુ પલટાવી નાખવું. મેગી ના બેઝમાં જે લાઈટ બ્રાઉન ભાગ છે તેના પર જે અગાઉ આપણે સોસ રેડી કર્યો છે તે લગાડવું ત્યારબાદ તેની ઉપર ચીઝ સ્પેરડ કરવુ.

  6. 6

    ત્યારબાદ ચીઝ સ્પ્રેડ થઈ જાય એટલે જીના સમારેલા ટમેટા અને જીના સમારેલી ડુંગળી પાથરવું.તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરવુ. ત્યારબાદ તેના પર ચીઝ નું લેયર
    ત્યારબાદ તેના પર ગોળા નું ઢાંકણું ઢાંકી મેગી પિઝા ને ચડવા દેવાનું.

  7. 7

    ત્યારબાદ ચેક કરવાનું કે મેગી ના બેઝ ની બીજી બાજુ ચડી ગયું છે કે નહીં. ફોટામાં છે તેવી જ રીતના ચીઝ મેલ્ટ થઇ જશે અને મેગી પિઝા બેઝ થોડુક ડાર્ક બ્રાઉન થાય એટલે એક પ્લેટ માં કાઢી લો. ત્યારબાદ તેને એક પ્લેટમાં લઈ અને સર્વ કરો. અહીંયા તમે જોઈ શકો છો કેટલું સરળ થી મેગી પિઝા કટ થઈ શકે છે. મેગી પિઝા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેગી પીઝા બનાવવા માટે કોઈપણ પીઝા બેઝ ની જરૂર પડતી નથી. મેગીનું જ બેઝ બનાવી અને પીઝા તૈયાર થાય છે. મેગી અને મેગી પિઝા તૈયાર થતાં 25થી 30 મિનિટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes