મગ નું ખાટું શાક(mag nu khatu shak recipe in Gujarati)

Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
મગ નું ખાટું શાક(mag nu khatu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગની ચોખ્ખા પાણી થી ધોઈ સાત થી ૮ કલાક પલાળી દેવા મગ પલાળી જાય એટલે તેને કુકરમાં બે સીટી કરી બાફી લેવા હવે મગમાં રહેલું પાણી કાઢી લેવું
- 2
હવે મગમાં થોડી છાશ ઉમેરીશું ત્યારબાદ ધાણા-જીરુ પાઉડર લસણ વાળું મરચું ઉમેરીશું
- 3
હવે આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી શું તેમાં રાઈ તતડે એટલે જીરું નાખી શું ત્યારબાદ હિંગ નાખી મીઠા લીમડાના પાન ઉમેરીશું આમ વઘાર કરીશું હવે આપણે તેમાં ટામેટાં અને મરચા ઉમેરી છું ત્યારબાદ બાફેલા મગ નાખીશું ઉપરથી બધા મસાલા કરીશું હળદર મીઠું ધાણાજીરું લાલ મરચું લીંબુ થોડી કોથમીર ઉમેરી બરાબર હલાવી લઈશું
- 4
તો તૈયાર છે સરસ મજાના મગનું છાશ વાળું ખાટું શાક જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂરથી બનાવજો અને ફેમિલી સાથે આનંદ માણજો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12494685



ટિપ્પણીઓ (20)