ચીઝ પિઝા (cheese pizza recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પિઝા બેઝ લઈ તેના પર પિઝા સોસ લગાવવો.તેમા પર વેજ. માયોનિસ એડ કરવું.
- 2
તેના પર કેપ્સીકમ ના ટુકડા મુકવા.ત્યારબદ નોરમલ ચીઝ ખમણી ને પાથર્વુ.મે કડાઈ મા મીઠુ મુકી તેના પર ઝારિ મુકી બેક કર્યા છે તમે નોનસ્ટીક કે ઓવન મા કરી શકો.ઝારિ પર પિઝા મુકી પ્લેટ થી કવર કરી 10 મીનીટ થાવા દેવું.ચીઝ મેલ્ટ થાય એટલે બહાર લેવુ.
- 3
તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી કટ કરી સર્વ કરવું.રેડિ છે ચીઝ પિઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ચીઝ પિઝા 😋(Veg cheese pizza recipe in gujarati)
#GA4#Week10#Cheese Dimple Solanki -
-
-
-
વેજિટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
આજે મેં બનાવ્યુ છે પીઝા. પીઝા એક ઈટાલિયન વાનગી છે. પણ નાના બાળક થી લઈ ને ઘર ના મોટા દરેક ની ખૂબ મનગમતી વાનગી છે.આજે મેં પીઝામાં ચીઝ સ્લીઈસ નો ઉપયોગ કર્યો અને ખુબજ સરસ બન્યા હતા. megha sheth -
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
-
મિક્સ વેજ ચીઝ પીઝા(mix veg cheese pizza recipe in gujarati)
#સુપરશેફ#વિક3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ25 Aarti Kakkad -
-
-
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
-
-
-
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
-
-
-
-
વેજ ચીઝ પિઝા(Veg Cheese Pizza Recipe in Gujarati)
#GA4#Week10#cheezમેં અહીંયા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે.જેમાં ચીઝ નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી બાળકોને પીઝા ખૂબ જ ભાવે છે. અને બધાને પણ ખૂબ જ પસંદ આવે છે .અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે. મેં અહીંયા ઓવન નો ઉપયોગ કર્યા વગર તવા ઉપર જ પીઝા બનાવ્યા છે. Ankita Solanki -
-
-
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ માટે ખુબ જ સારી અને બાળકો ને ભાવે તેવી રેસિપી શેર કરવા માટે આભાર. Sapana Kanani -
-
-
-
-
વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia#MBR6 Hinal Dattani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13109801
ટિપ્પણીઓ (6)