કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુઠીયા ઢોકળા(muthiya dhokal in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુઠીયા ઢોકળા(muthiya dhokal in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મુઠીયા ઢોકળા(muthiya dhokal in Gujarati)

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#goldenapron3.0
#week24

#goldenapron3.0
#week24

વધુ વાંચો

મુઠીયા ઢોકળા(muthiya dhokal in Gujarati)

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#goldenapron3.0
#week24

#goldenapron3.0
#week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1દુધી
  • 3ચમચા ચણાનો લોટ
  • 1ચમચો ઘઉંનો જાડો લોટ
  • 1ચમચો ઘઉંનો લોટ
  • 2 ચમચીલાલ મરચું
  • દોઢ ચમચી હળદર
  • 1/2ચમચી હિંગ
  • ૨ ચમચીખાંડ
  • દોઢ ચમચી ધાણાજીરૂ
  • 1લીંબુ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2ચમચી સાજીના ફૂલ
  • 1/2ચમચી રાઈ
  • 1/2ચમચી જીરૂ
  • 1/2ચમચી તલ
  • 8-10મીઠા લીમડાના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દુધી ને ધોઈ છાલ ઉતારી ખમણી લેવી

    મુઠીયા ઢોકળા(muthiya dhokal in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઘઉંનો જાડો અને ઝીણો લોટ તેમજ બધા મસાલા ઉમેરી 2 ચમચા તેલ નાખી લોટ બાંધી લેવો

    મુઠીયા ઢોકળા(muthiya dhokal in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મુઠીયા ઢોકળા(muthiya dhokal in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ થોડો કઠણ રાખો જેથી મુઠીયા સરસ રીતે થઇ શકે હવે એક ઢોકળીયામાં નીચે પાણી મૂકી ઉપર ડીસ રાખી તેમાં બધા જ મુઠીયા બાફવા મૂકવા ગેસને ધીમા તાપે 20થી 25 મિનિટ ચડવા દો

    મુઠીયા ઢોકળા(muthiya dhokal in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મુઠીયા ઢોકળા(muthiya dhokal in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઢોકળા બની ગયા છે તેને વધારવા માટે એક તપેલીમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરુ તલ લીમડાના પાન નાખી અને ઢોકળા વધારો તેમાં થોડી 1/2ચમચી ખાંડ નાખવી જેથી ટેસ્ટી બને તો તૈયાર છે તમારા મુઠીયા ઢોકળા

    મુઠીયા ઢોકળા(muthiya dhokal in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મુઠીયા ઢોકળા(muthiya dhokal in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મુઠીયા ઢોકળા(muthiya dhokal in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર July 06, 2020 08:34

ટિપ્પણીઓ (2)

Hadani Shriya
Hadani Shriya @shriyu_6195
July 11, 2020 02:35
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
  2. પનોળી
  3. મિન્ટ ચણા દાળ ના સમોસા (mint chana dal samosa in Gujarati)
  4. ભરવા ભીંડી (Bharva Bhindi in Gujarati)
  5. ઓરીયો થીક શેક (Oreo thick shake recipe in gujarati)
  1. મૈસુર ભાજી ઢોસા (masoor bhaji dosa Recipe in Gujarati)
  2. રાજીગરાના લોટની ફરાળી ગોળ પાપડી(rajigra God papdi recipe in guj)
  3. દાલ ખીચડી(dal khichadi recipe in Gujarati)
  4. હેલ્ધી મલ્ટીગ્રેઇન ક્રિસ્પી મગ ચાટ(healthy crispy mung chaat in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12523267
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close