મીઠી દહીં (Mishti doi recipe in Gujarati)

Dhara Panchamia @dhara_27
#સમર
આ એક કુદરતી પ્રોબાયોટિક છે.. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે.
આ એક બાંગ્લાદેશ ની મીઠાઈ પણ છે.. ખૂબ જ પ્રચલિત ડેઝર્ટ પણ છે..
મીઠી દહીં (Mishti doi recipe in Gujarati)
#સમર
આ એક કુદરતી પ્રોબાયોટિક છે.. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે.
આ એક બાંગ્લાદેશ ની મીઠાઈ પણ છે.. ખૂબ જ પ્રચલિત ડેઝર્ટ પણ છે..
રાંધવાની સૂચનાઓ
- 1
ખાંડ ને પાણી મા પલાળી ને જરાક ઘાટ કલર ની બંને ત્યાં સુધી ઉકાળો.
- 2
પછી તેમાં દૂધ નાખી એકદમ સરસ રીતે 4 5 ઉફાલા આવવા દયો. જરા ઠરે એટલે તેમાં કેસર તાર ઉમેરો.અને તેમાં દહીં નું મેળવાનું ઉમેરી સરસ રીતે હલાવો.પછી કુડલી મા દૂધ ભરી જમવા માટે મૂકી દયો.
- 3
થોડા કલાક મા દહીં સરસ જામી જશે.ઠંડુ કરેલું મિષ્ટી દોઈ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12548507

ટિપ્પણીઓ (9)