રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા કાજૂને સાફ કરી થોડા સુકાવી લો પછી તેને વાટીને તેનો પાવડર બનાવી લો. એક કઢાઈમાં એક કપ પાણી નાખી તેને ઉકાળો પછી તેમા ખાંડ નાખીને સારી રીતે ઉકળવા દો. તેને સતત હલાવતા રહો. જેનાથી ખાંડ કઢાઈમાં ચોટે નહી. જ્યારે 3 તારની ચાસણી બની જાય તો કઢાઈને નીચે ઉતારી લો. હવે તેમા કાજૂ પાવડર નાખો. પછી કઢાઈને ધીમા તાપ પર ચઢાવો અને કાજૂ પાવડરને ચાસણીમાં સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને તાપ પરથી ઉતારી લો.
- 2
હવે તે મિશ્રણ ના બે ભાગ પાડી અંક ભાગ મા ગ્રીન કલર અને બીજા ભાગમાં રેડ કલર ઉમેરો. પછી બન્ને મિશ્રણ લઈ ને તરબૂચ નો આકાર આપો અને કાળા તલ થી બીજ બનાવો અને વરખ થી સજાવો.
- 3
ને
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12559855




ટિપ્પણીઓ