કાચી કેરી નું સરબત (Raw Mango sharabat recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને ધોઈ તેની છાલ ઉતારી લો.ત્યારબાદ તેના કટકા કરી ને કુકર માં ૧ ગ્લાસ પાણી નાખી બાફી લેવી.
- 2
પછી તેમાં બ્લેન્ડર મારી દો અને તેને ગરણી વડે ગાળી લો. ત્યારબાદ તેમાં ઠંડુ પાણી,જીરું, મરી,સંચળ નો પાવડર,ખાંડ,મીઠું નાખી સરબત ની મજા માણો. કેરી બધા ની પ્રિય હોવાથી કેરી માંથી બનતી દરેક વાનગી ની મજા લઈ શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12587554










ટિપ્પણીઓ (6)