મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dhosa recipe in gujarati)

Panky Desai @panky_desai
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dhosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને બાફી લો. કાંદા ટામેટા ને ઝીણા સમારી લો.
- 2
હવે એક કઢાઈ તેલ ગરમ કરી તેમાં હિંગ નાંખી કાંદા ને સાંતળો. થોડી વાર પછી તેમાં ટામેટા નાંખી સાંતળો. થોડી વાર પછી તેમાં બધો મસાલો નાખી બરાબર મિક્સ કરી લો. તેલ છુટું પડે એટલે તેમાં બટાકા નાંખી મિક્સ કરી લો. જરૂર મુજબ પાણી ઉમેરો. બધુ બરાબર સ્મેસ કરી લો. 5 મિનિટ સુધી થવા દો.પછી ઉપર ધાણા ઉમેરો. ગેસ ફલેમ બંધ કરી દો.
- 3
હવે ઢોસા ના તવાને ગરમ કરી એના પર ઢોસાનુ ખીરુ પાથરો. ઉપર બટર લગાવી ક્રિસ્પી થાય ત્યા સુધી થવા દો.
- 4
હવે એક ડિશ માં મૈસુર સંભાર ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા ફ્રેન્કી (Mysore Masala Dosa Frankie Recipe In Gujarati)
કુકપેડ કીચનસ્ટારચેલેન્જ ૬#KS6 Rita Gajjar -
-
-
-
-
-
-
-
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT૩મૈસુર મસાલા ઢોસા સાઉથ ઇન્ડિયન રેસીપી છે અને પણ આપણને બધી રેસીપી આવતી હોય છે એટલે અવાર નવાર ઘરમાં બની જાય છે Kalpana Mavani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3અમારા ઘરમાં ઢોસા બધાને બહુ જ ફેવરેટ છે❣️😋 Falguni Shah -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
અમદાવાદ સટી્ટ ફુડ મૈસુર મસાલા ઢોસા ફેમસ છેઅમારા ઘરમાં પણ અલગ અલગ રીતે ઢોસા બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week5છોકરાઓ અને મોટાઓ ને ભાવતી વાનગી છે જરૂર થી ટ્રાય કરજો disha bhatt -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#mr#TT3#milkrecipes#cookpadindia#cookladgujaratiમૈસુર મસાલા ઢોસા (ગ્વાલિયા સ્ટાઇલ) Sneha Patel -
-
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipe In Gujarati)
સાથે સંભાર અને ચટણી દાળીયા ની બનાવો ને અમને અનુસરો Kapila Prajapati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12587801
ટિપ્પણીઓ