Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12612333
સૌ પ્રથમ મેંદા ના લોટ માં તેલ મીઠું સોડા દહીં બૂરું નાખી લોટ બાંધી લ્યો
બાંધેલા લોટ ને એક કલાક મૂકી રાખો પછી લંબાઈ માં વણી લ્યો
તવા ઉપર વણેલા ભાગ ઉપર પાણી લગાવી નીચે ની સાઈડ શેકવા નાખો બે મિનિટ માટે ઢાંકી દયો પછી બીજી સાઈડ શેકી લ્યો રેડી કુલચા
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ