સ્ટફડ લસણીયો રોટલો (stuffed lasaniyo rotlo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ મા લોટ લઇ તેમા મીઠુ નાખી રોટલા નો લોટ બાંધી લ્યો સારીરીતે મસળવો, પછી બે નાના લુવા કરી લેવા અને પાટલી પર થોડો લોટ છાંટી એક લુવો હાથેથી મોટી પુરી જેવુ કરી લો પછી તેની ઉપર લસણની ચટણી પાથરી દયો અને બીજા લુવા ને પણ તેની જેવો શેપ આપી ઉપર મુકો
- 2
પછી પાટલી પર થી હાથમા લઇ સરસ ટીપી લ્યો
- 3
ટીપાઈ જાય એટલે તાવડી મા બંને બાજુ સરસ શેકી લ્યો,શેકાઈ જાય પછી નીચે ઉતારી તેમા ઘી લગાવી કોઈપણ શાક અથવા દાળ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12630962













ટિપ્પણીઓ (3)