કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati)

Ushma Malkan
Ushma Malkan @ush_85

#goldenapron3
#week18
#બેસન
આ ગાંઠિયા તીખા ગાંઠિયા કરતા પાતળા અને સેવ કરતા જાડા હોય છે ચા સાથે નાસ્તા માં ખુબ જ મજા આવે છે. ટેસ્ટ માં તીખા અને ચટપટા હોય છે. એક વાર જરૂર ટ્રાય કરજો બાળકો ને ખુબ ભાવશે.

#goldenapron3
#week18
#બેસન
આ ગાંઠિયા તીખા ગાંઠિયા કરતા પાતળા અને સેવ કરતા જાડા હોય છે ચા સાથે નાસ્તા માં ખુબ જ મજા આવે છે. ટેસ્ટ માં તીખા અને ચટપટા હોય છે. એક વાર જરૂર ટ્રાય કરજો બાળકો ને ખુબ ભાવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 વાટકીબેસન/ચણા નો લોટ
  • 1/2 ચમચીઅજમા
  • મીઠું અને સંચળ સ્વાદ મુજ્બ
  • 2 ચમચીતેલ
  • તેલ તળવા માટે
  • 1/2 ચમચીહળદર
  • 1-1.5 ચમચીલાલ મરચું
  • ચપટીહીંગ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા એક વાસણ માં ચણા નો લોટ ચાળી ને લઇ લો. પછી એમાં બધા મસાલા અને મીઠું નાખી તેલ નાખી ધીમે ધીમે પાણી ઉમેરી લોટ બાંધો.

    ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે sancha માં ગાંઠિયા કરતા જીની જાળી મુકી એમાં લોટ ભરી લો. તેલ ગરમ કરવા મૂકો તેલ આવે એટલે ગાંઠિયા પાડો અને તેને બન્ને બાજુ ક્રિસ્પી તળો. ગેસ ની ફ્લેમ મીડીયમ અને થોડી ફાસ્ટ કરતુ રેવું.

    ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રેડી છે ડાખરી ગાંઠિયા ચા સાથે તો બહુ જ ટેસ્ટી લાગે છે.

    ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ushma Malkan
Ushma Malkan @ush_85
પર May 22, 2020 17:54
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010
May 23, 2020 09:54
wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાંઠિયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્પાઈસી દહીં પરાઠા
  2. હેલ્ધી કલરફૂલ સ્ટફ્ડ પરાઠા(Healthy Colourful Stuffed Paratha)
  3. મેંગો જલેબી (Mango Jalebi recipe in gujarati)
  4. મલાઈ ની છાસ માંથી પનીર (Paneer Recipe In Gujarati)
  5. પનીર પીઝા પરાઠા (Paneer Pizza Paratha Recipe in Gujarati)
  1. સક્કરટેટી નું જ્યુસ (Musk Melon juice recipe in Gujarati)
  2. રોઝ લસ્સી  (rose lassi recipe in Gujarati)
  3. લછ્છા પરાઠા (lachchha paratha recipe in Gujarati)
  4. ચાર પડ વાળી રોટલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12631062
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close