લછ્છા પરાઠા (lachchha paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ત્રાસ મા લોટ લેવો અને તેલ નું મોણ લોટ મા નાખવું અને જીરું અને મીઠુ નાખવું અને પાણી નાખી પરોઠા નો લોટ બાંધી લેવો
- 2
લોટ બાંધી તેલ નાખી કૂણ્વી લેવો
- 3
લોટ માંથી ગોયણુ લઈ પરોઠૂ વણી અને તેલ લગાવવું અને માથે લોટ ભભરાવ વો
- 4
અને કોથમરી છાંટવી અને મરચું,મીઠુ,ધાણાજીરું અને હીંગ સ્પિર્કલ કરવું અને પરોઠા ની પટ્ટી વાળતા જવી
- 5
અને ધીમે થિ ગોરનુ વાળી ને હળવા હાથે પરોઠુ વણી લેવું
- 6
લોઢી મા પરોઠુ નાખી શેકવું અને બીજી સાઈડ ફેરવી તેલ લગાવવું અને પાછું ફેરવી તેલ લગાવી શેકી લેવું
- 7
તો આપણાં લઃચ્છા પરાઠા તૈયાર સર્વિંગ પ્લેટ મા સર્વ કરવું તેને શાક,રાયતૂ અથાણાં ની શાથે સર્વ કરવું ચા શાથે પણ સારુ લાગે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સરગવા ના પાન ના પરાઠા (Sargva leaves paratha recipe in gujarati)
#goldenapron3 week૧૮ #રોટીસ Prafulla Tanna -
-
-
-
-
-
ઓનીયન ચીલી પરાઠા (Onion Chilli Paratha recipe in gujarati)
#goldenapron૩ week૧૮ #રોટીસ Prafulla Tanna -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ડ્રાય ફ્રુટ પરાઠા (Dra fruits paratha recipe in gujarati)
#રોટીસ#goldenapron3Week 19Ghee Tanvi vakharia -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12628109
ટિપ્પણીઓ (5)